Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६
सूत्रकृताङ्गसूत्रे ___ अन्वयार्थ:--(तत्थ) तत्रानार्यक्षेत्रसीमा विचरंतं मुनि (दंडेण) दण्डेन यष्ट्यादिना (मुट्टिणा) मुष्टिना (अदुवा) अथवा (फलेण) फलेन-मातुलिंगादिना (संवीते) संबीतः प्रहृतः कश्चिदपरिणतः (बाले) बालो मुनिः बाल इच (कुद्धगामिणी) क्रुद्धगामिनी (इत्थीव) स्त्री व (नातीणं) ज्ञातीनां (सरई) स्मरतीति ॥१६॥ ___टीका-'तत्थ' तत्र तस्मिन्ननार्य देशपरिसरे विद्यमानः साधुः तादृशाऽनार्यः पुरुषैः । 'दंडेज' दण्डेन-यष्टयादिना 'अदु' अथवा 'मुट्ठिणा' मुष्टिना 'वा' अथवा 'फलेग' फलेन-मातुलिंगादिना फलेन 'संवीते' संवीतस्ताडितः 'बाले' वालाअपकमतिः कश्चित्साधुः तत्र ताडनादिसरये 'नातीणं सरई' ज्ञातीनां स्मरति "अत्र कर्मणि षष्ठी' स्ववान्धशादिकं स्मरति । यद्यत्र एकोऽपि बान्धवो ___ अन्वयार्थ-अनार्य क्षेत्र की सीमा पर विचरते हुए साधु को डंडे से, मुट्ठी से या फल से प्रहार किया जाता है तो कोई कोई बाल जैसा साधु अपने ज्ञातिजनों को उसी प्रकार स्मरण करता है जैसे क्रोध करके घरसे बाहर निकली स्त्री उन्हें स्मरण करती है ॥१६॥ __टीकार्थ--अनार्य देश के समीप विचरता हुआ साधु उन अनार्य पुरुषों के छोरा डंडे से अथवा मुट्ठी (धू से) से अथवा विजोरा आदि फलों से ताडना पाकर, अपरिपक्व बुद्धि वाला होने के कारण ताडना के समय अपने बन्धु घान्धव आदि ज्ञातिजनों का स्मरण करता है। वह सोचता है अगर यहां मेरा कोई एक भी बाधु (सहायक) होता तो ऐसी पीडा का अनुभव न करना पडता। मेरा कोई आत्मीयजन रक्षक
સૂવાથ-અનાર્યક્ષેત્રની સીમા પર વિચરતા સાધુઓને લાકડીઓના પ્રહાર, ફળના પ્રહાર ઘુસ્મા તથા લાતેના પ્રહાર સહન કરવા પડે છે. આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે કઈ કઈ બાલ (અજ્ઞાની અને અલ્પસત્વ સાધુ અસહાય દશાને અનુભવ કરે છે, અને જેવી રીતે ધાવેશમાં ગૃહત્યાગ કર નારી સ્ત્રી મુશ્કેલી આવી પડતાં કુટુંબીઓ અને જ્ઞાતિજનોને યાદ કરે છે, એ જ પ્રમાણે એ સાધુ પણ પિતાના કુટુંબીઓ અને જ્ઞાતિજનોને યાદ કરે છે. ૧૬
ટીકાથે--કઈ કઈ વાર અનાર્ય દેશની સરહદ પાસેથી વિહાર કરતા સાધુઓને અનાર્યો લાકડીઓ મારે છે, ઘુમ્મા મારે છે અને બીજોરા આદિ ફળને તેમના પર ઘા કરે છે. આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે કોઈ કોઈ અપરિપકવ બુદ્ધિવાળા સાધુઓ પિતાના બધુએ આદિ જ્ઞાતિજનેનું સ્મરણ કરે છે. તેઓ વિચાર કરે છે કે જે અહીં મારે એક પણ બધુ આદિ
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨