________________
(ઈ) સાભાર ધન્યવાદ. જી
આચારાંગ સૂત્ર સર્વ અંગેમાં મુખ્ય છે અને જિનેશ્વરે પ્રથમ તેને ઉપદેશ દેવાથી તેને જેમ બને તેમ વિશેષ પ્રચાર થાય તેવા હેતુથી એની ટીકાના ભાષાંતરના ત્રણ ભાગે બહાર પડી ચુક્યા છે અને એ ભાગ છપાવવામાં પાલણપુરવાળા ગાંધી કેશવલાલ અમુલખ તથા મહેતા ચેલાભાઈ નાથુભાઈ મહારાજ શ્રી માણેક મુનિજીના દર્શનાર્થે આવેલા તેમણે મહેતા પરથીરાજ મૂળચંદના
સ્મરણાર્થે તેમના કુટુંબીઓ તરફથી રૂા. ૨૫૦ ભેટ આપેલ છે અને હવે પછી પણ બનતી મદદ આપવા ઈચ્છા જણાવી છે, તે બદલ તેમને ધન્યવાદ આપવા સાથે દરેક ધર્માત્મા બંધુને તેવી મદદ આપવા પ્રાર્થના કરિયે છિયે.
ચુનીલાલ ગુલાબચંદ દાળીયા.
મેનેજીંગ ટ્રસ્ટી, સુ. સુરત ) શ્રી મેહનલાલજી જૈન . જ્ઞા ગોપીપુરા તા. ૧૧-૨-૨૨ ભંડાર તથા સંસ્કૃત પાઠશાળા