________________
પૃષ્ઠ. ૧૭૬
৩
૧૭૮
૧૮૨ ૧૮૪
૧૮૮
૧૦૦ ૧૪૪ ૧૪૮
વિષય. એકલવિહારીનું પહેલા ઊદેશામાં વર્ણન છે. તથા વિરતિનું સ્વરૂપ બીજામાં છે. અપરિગ્રહી મુનિ છે, તે ત્રીજા ઊદેશામાં, અને ચેથામાં અગીતાર્થ એકલો ફરતાં દુઃખી થાય; તે બતાવે છે. પાંચમામાં કુંડ જેના આચાર્ય થવું તે બતાવે છે. છઠ્ઠામાં મિથ્યાત્વ, અને રાગદ્વેષ દેવાનું બતાવ્યું છે. લોક અને સાર શબ્દના નિક્ષેપ છે. શંકા ન રાખવાનું બતાવ્યું છે. શક સાધન છે. મેક્ષમાં જનારના અધ્યવસાય શંકા થવાનું કારણ બતાવે છે એકલવિહારના સંબંધે ચારના નિક્ષેપ છે. ચાર પ્રકારની ધીરજ રાખવી તે બતાવે છે બીજો ઉદેશો છે તેમાં પરિસહ સહેવાનું બતાવે છે. પરિગ્રહ છોડનારને નિર્મળ જ્ઞાન થયાનું બતાવે છે સાધુ સમભાવ બતાવે છે જેઓ વેષધારીને ચારિત્ર ન પાળે તે ગૃહરથ જેવાં જાણવા તે છે. ભાવરિપને જીતવાનું બતાવે છે આઠ પ્રભાવકનું વર્ણન છે ચોથે ઊદેશે છે તેમાં બંને પ્રકારે જે વ્યક્તિ છે તે બતાવે છે અગીતા એકલ કેમ પડે છે તથા તે દુઃખી થાય તે બતાવે છે
૨૦૩
૨૧૭
૨૨૦.
૨૨૪
૨૨૮ ૨૨
२३६
૨૪૧