________________
उ७८
ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
(નિજ
આ જ વાત જ્ઞાનસારમાં પણ જોવા મળે છે -
વારિત્રકાર, જ્ઞાનં વા ટન મુને ” આત્મચરણ તે જ દર્શન તે જ જ્ઞાન અને તે જ ચારિત્ર. આત્મચરણ ગુણ ચરણ) અને જિનગુણધ્યાન (જીન ગુણ ચરણ) બંને એક જ છે. “જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ - અધ્યાત્મ ગીતા ૨૩. દેવચંદ્રજી “ “યદા નિર્વિકલ્પી થયો શુદ્ધ બ્રહ્મ તદા અનુભવે શુદ્ધ શર્મ, ભેદ રત્નત્રયી તીક્ષણતાએ, અભેદ રત્નયત્રીમેં સમાયે.”અધ્યાત્મગીતા - ૩પ
અહિંયા તીક્ષ્ણતાને કારણે જ્ઞાન અને ચારિત્રમાં તથા ભેદરત્નત્રયી અને અભેદરત્નત્રયીમાં વિશેષતા બતાવી છે.
કયું આત્મચરણ સમકિતરૂપ, જ્ઞાનરૂપ ને ચારિત્રરૂપ છે ? તે માટે લખે છે -
સ્યાદ્વાદ આતમ સત્તા રુચિ સમકિત તેહ, આતમધર્મનો ભાસન નિર્મલ જ્ઞાની તેહ, આતમરમણી ચરણી ધ્યાની આતમ લીન, આતમધર્મ રમ્યો તિણે ભવ્ય સદા શુદ્ધ પીન... અધ્યાત્મગીતા. ૪૪ *
ઈષ્ટાનિષ્ટત્વના ખ્યાલ વિના માત્ર ઉદાસીનતા તે જ્ઞાન-દર્શનની શુદ્ધતા. છે. ઉદાસીન પરિણતિની ગાઢતા - અસંગદશાની તીવ્રતા - તે ચારિત્ર પરિણતિની એકતા છે અને વિભાવ કર્તૃત્વનો ઉચ્છેદ તે વીર્યની (શક્તિની) તીર્ણતા છે. આ શુદ્ધતા, એકતા અને તીક્ષણતાથી પ્રભુએ મોહરૂપી શત્રુને જીતી લીધો. કર્મરૂપી વૈરીને હણી નાંખ્યો અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભક્તને સ્વર્ગ મોક્ષથી અધિક્ જ્ઞાનીને ળ દેઈરે, કાયા કષ્ટ વિના ળ લહીએ, મનમાં ધ્યાન જ ધરીએ રે,
અરનાથ સ્તવન ઉપા. યશોવિજયજી મહારાજ જ્ઞાની ભક્તને પ્રભુ સ્વર્ગ અને મોક્ષ તો આપે જ છે. બે ચાર ભવા બાકી હોય તો સ્વર્ગ, નહિ તો તરત મોક્ષ રૂપ ળ આપે છે પરંતુ અત્યારે તરત ધ્યાનળ આપે છે. ધ્યાન દ્વારા આત્મસુખને આપે છે.
કોઈક પુસ્તકમાં “સ્વર્ગ સ્વર્ગથી અધિકું,' એવો પાઠ પણ મળે છે એ રીતે ઘટાવવું હોય તો જ્ઞાની ભક્તને પ્રભુ સ્વર્ગ અને સ્વર્ગથી પણ અધિક મોક્ષ સુખ જેવું ધ્યાન સુખ આપે છે અને આવા અનુપમ સુખની પ્રાપ્તિ માટે કોઈ કાયકષ્ટ નથી. મનમાં (એકાગ્રતાની પૃષ્ઠ ભૂ પર) પ્રભુનું ધ્યાન ધરાયા ને પ્રભુ સ્વર્ગાદિક સુખ આપી દે.
આ દૃષ્ટિમાં પરિણતિનો કારક બને તેવો વિવેક હોય છે અને તેના સામર્થ્યથી પેદા થયેલું શમની પ્રધાનતાવાળું સુખ હોય છે. કારણ કે વિવેકનું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org