________________
ચોગ દ્રષ્ટિનાં અજવાળા ભાગ-૩
૪૨૭ વર્તમાન ક્ષણનો વિરોધ હોવાથી તેત્ = તે વર્તમાનક્ષણ વિરોધથી ગ્રસ્ત થઈ જવાથી પદાર્થ સદાને માટે અસત થઇ જશે.
તાત્પર્ય - અનંતરક્ષણની અભૂતિ અર્થાત અસત્તા એ વિશેષણ છે અને આત્મસૂતા એ વિશેષ્ય છે આમ અનંતરક્ષણની અસરના એ જ વિવક્ષિત વર્તમાનક્ષણનું સ્વરૂપ છે અને વસ્તુને પોતાના સ્વરૂપ સાથે રહેવામાં તો કયારે પણ વિરોધ હોય જ નહિ તેથી તવત્ - નિત્યપદાર્થની જેમ હંમેશા તત્ માવા, = વર્તમાન ક્ષણનો સદભાવ હોવાથી વર્તમાન ક્ષણ નિત્ય બની જશે કારણકે પછીની ક્ષણ આવે તો વર્તમાન ક્ષણ નાશ પામે અને પછીની ક્ષણ તો અસત છે. અસત્તા સ્વરૂપ છે માટે વર્તમાન ક્ષણનો કોઈ વિરોધી હોય, કોઈ નાશક હોય તો વર્તમાનક્ષણ નાશ પામે અને નાશક ક્ષણ તો અનંતરક્ષણ હોઈ શકે અને તે અનંતરક્ષણને તો તમે અવિરોધી માનો છો માટે વર્તમાન ક્ષણ નાશ નહિ પામે, સદા રહેશે.
અથવા પક્ષાન્તરમણિ - સત્ એવી વર્તમાન ક્ષણને તમે અનંતર ક્ષણની. અસત્તારૂપ માનો છો પણ સત્ એવી વસ્તુનો અસપણા સાથે સદા વિરોધ હોવાથી તક્તસ્ય= તે વર્તમાનક્ષણનું તથા = અનંતર એવી અસત ક્ષણ દ્વારા પ્રાપણું હોવાથી વર્તમાન ક્ષણને સદા અસત્ માનવી પડશે અર્થાત્ સત્ એવી વર્તમાનક્ષણને અનંતરક્ષણની અસત્તા સ્વરૂપ માનતા સનો અસની સાથે વિરોધ હોવાથી સત એવી વર્તમાનક્ષણ અસત્તા વડે પ્રસાઈ જવાથી તે વર્તમાન ક્ષણ અસત્ જ છે અને જે અસત હોય તે તો શશશૃંગની જેમ કયારે પણ ઉત્પન્ન થાય નહિ તેથી સદા અસત્ માનવાની આપત્તિ આવશે.
(નોંધઃ ટીકામાં અનારક્ષણ મૂલ્યા ને બદલે માતરક્ષણ અમૂલ્ય સુધારવું તેમજ ત્રીજી લીટીમાં તથા વિરોધેન એ પ્રમાણે વાંચવું).
ક્ષણિકવાદી બૌદ્ધના મતમાં આપેલી આ આપત્તિને ટાળવા પરમાત્ર = બૌદ્ધની એક માત્ર યુક્તિ “સ કવ ર મવતિ’ તેનો પરિહાર કરવાને માટે ગ્રંથકાર કહે છે.
स एव न भवत्येतदन्यथा भवतीतिवत् । विरुद्धं तन्नयादेव तदुत्पत्त्यादितस्तथा ॥१९४॥
સ વ મત આ તારું કથન = બચાવ એ “અન્યથા મત' ની જેમ, તે જ નથી. = યુક્તિથી વિરુદ્ધ છે (તારી જ યુક્તિથી તારે) તંદુત્વજ્યાવિત: = અભાવની ઉત્પત્તિ, નાશ વગેરે માનવું પડતું હોવાથી તારું કથન વિરુદ્ધ છે.
અનંતરક્ષણની અભૂતિ સ્વરૂપ વર્તમાન ક્ષણ માનવા જતાં બૌદ્ધને ઉપરના શ્લોકમાં કહેલ દોષ આવતા હવે તે બૌદ્ધ કહે છે કે વર્તમાન ક્ષણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org