________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
ભાવાર્થ : મહા ઉત્કટ મિથ્યાત્વરૂપી શત્રુ પ્રાણિયોને જે દોષો ઉત્પન્ન કરે છે, તે દોષો સિંહ કરતો નથી તથા સર્પ કરતો નથી, તથા રાજા કરતો નથી, તેમજ અત્યંત રૂષ્ટમાન થયેલો ઉદ્ધત શરુ પણ કરતો નથી, અર્થાત્ ઉપરોક્ત સર્વ કરતાં મિથ્યાત્વરૂપી મહાન શત્રુ મહા દોષોને ઉત્પન્ન કરે છે - दधातु धर्मे दशधा तु पावनं, करोतु भिक्षाशनेसमस्तदूषणं । तनोतु योगं धृतचित्तविस्तरं, तथापिमिथ्यात्वयुतो न मुच्यते ॥३॥
ભાવાર્થ : દશ પ્રકારે મહા પવિત્ર ધર્મને ધારણ કરનારાઓ, તથા સમસ્ત દુષણ વર્જિત ભિક્ષા ભોજનને કરનારાઓ, તથા ચિત્તને વિસ્તાર જેને વિષે રોકાયેલ છે, અર્થાત્ ચિતની ચંચલતા સર્વથા જેને વિષે રોકવામાં આવી છે, એવા યોગોને ધારણ કરનારાઓ ઉપરના કર્તવ્યો ભલે સુખ સમાધિયે વિસ્તારથી કરે, પરંતુ એકજ ફક્ત મિથ્યાત્વને ત્યાગ કરતા નથી તો તેમનો પાર સંસાર થકી કદાપિ કાલે આવી શકતો નથી. ददातु दानं बहुधा चतुर्विधं, करोतु पूजामतिभक्ततोऽऽर्हताम् । दधातु शीलं तनुताम भोजनं, तथापि मिथ्यात्ववशो न सिध्यति
ભાવાર્થ : ચાર પ્રકારના દાનને વિવિધ પ્રકારે ભલે આપો, તથા અત્યંત ભક્તિ થકી જિનેશ્વર મહારાજની પૂજાને ભલે કરો, તથા શીયલને સુખેથી પાલો, તથા ભોજનને ત્યાગ કરી ઉપવાસાદિક તપસ્યાને પણ તપો, તથાપિ એકજ મિથ્યાત્વ વશવર્તિ જીવ કોઈ દિવસ સિદ્ધિને પામતો નથી. अवैतु शास्त्राणि नरो विशेषतः, करोतु चित्राणि तपांसि भावतः । अतत्वसंसक्त मनास्तथापिनो, विमुक्तसौख्यं गतबाधमश्नुते ५
ભાવાર્થ : મનુષ્ય જે તે શાસ્ત્રના અભ્યાસને વિશેષ પ્રકારે ભલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org