Book Title: Vividh Vishay Vicharmala Part 04
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 115
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ અને છ માસ સુધી આહાર ન પામે, તો પણ ગ્લાની ન પામે, સર્વે સાધુઓ નિદ્રા કરી ગયા પછી પણ ભય, નિદ્રા ત્યાગ કરવા માટે રાત્રિમાં કાઉસ્સગ્ન કરે ઇતિ. પ્રથમ ભાવના ઉપાશ્રયમાં ૨ ઉપાશ્રય બહાર ૩ ચતુષ્પથે ૪. શૂન્યગૃહે ૫. સ્મશાને. - ૨ સૂત્ર ભાવનાથી પોતાના માના પેઠે, તમામ સૂત્રો ગણે, દિવસે, રાત્રે ગમે તેવું શરીર ખરાબ છતાં પણ ખેદ ધારણ કરે નહિ, અને ક્ષણ માત્ર સૂત્ર ગણ્યા વિના ન રહે સૂત્ર. ૩. સર્વ સમુદાય છોડીને એકાકી રહે સુખ દુ:ખ કથા વાર્તાદિકને તજીને બાહ્ય અત્યંતર મમત્વ ભાવને ધારણ કરે નહિ. એકાકી. ૪ ગમે તેવા ઉપસર્ગમાં પણ, મન બળથી,તેમજ શરીરબળથી પણ ગ્લાનિ ધરે નહિ. ૫. ધૈર્યબલથી કોઈપણ રીતે તપમાં, તથા ઉપસર્નાદિકમાં કંપાયમાન થાય નહિ. ( પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાઓ) ૧ પ્રાણાતિપાતની પ ભાવનાઓ. ૧ મનોગુપ્તિ, મનને ગોપવવું ૨ એષણા સમિતિ બેંતાલીશ દોષ રહિત આહારાદિક લોપે તે, ૩ આદાન ભંડમત્ત નિખેવણા સમિતિ, વસ્ત્ર, પાત્ર, વિગેરે યતનાપૂર્વક લેવાં મુકવાં, ૪ ઈર્ષા સમિતિ ઉપયોગ સહિત ચાલવું તે. ૫ અન્યપાણિ લેવાં તે હમેંશાં જોઈને લેવાવડે કરી અહિંસા ભાવવી તે. - ૨. મૃષાવાદની પ ભાવનાઓ - ૧ હાસ્ય ૨ લોભ ૩ ભય ૪ ક્રોધ વગેરેથી મૃષા ન બોલવું, એટલે તેના પચ્ચખાણ કરવાં (૧૦૦) ૧00 ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130