________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
(યોગોની અપેક્ષાએ ) ૯. મનો. વાકં કાય. યોગેષ ૧૩ ગુણસ્થાનો ૧૪ નહિ, કારણ કે ત્યાં યોગોનો વિરોધ કરી દીધેલ છે.
(વેદની અપેક્ષાયે.) ૧૦ સ્ત્રી પુ. નપુંસક વેદેષ પ્રથમથી ૯ ગુણસ્થાનો ત્યારબાદ
ઉપરના બધા અવેદો કહેવાય છે. ૧૧ ક્રોધ, માન, માયાને વિષે ૯ ગુણસ્થાનો લોભને વિષે ૧૦
ત્યારબાદ અકષાયી
(જ્ઞાન અપેક્ષાએ)
૧૨ મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાનેષ, પ્રથમના ૨ અગર
૩ હોય છે. ૧૩ મતિ શ્રુત, અવધિજ્ઞાનેષુ, અવિરતિ સમ્યક દ્રષ્ટિ આદિથી એટલે
૪ થી ૧૨ ક્ષીણ કષાય સુધી ૯ ગુણસ્થાનો ૧૪. મનઃ પર્યવજ્ઞાને, પ્રથમથી ૬ થી ૧૨ ક્ષીણ કષાય સુધીના ૭
ગુણસ્થાનો. ૧૫ કેવળજ્ઞાને છેલ્લા બે ગુણસ્થાનો.
(સંયમ અપેક્ષયા) ૧૬. સામાયિક, છેદોપસ્થાપનીય-પ્રમત્તાદિક ચાર, એટલે ૬-૭-૮
૯ ગુણસ્થાનો. ૧૭. પરિહાર વિશુદ્ધી-પ્રમત્ત, અપ્રમત્ત, ૨ ગુણસ્થાનો. ૧૮. સુક્ષ્મ સંપરાયે, સુક્ષ્મ સંપરાય ૧૦ મું એકજ ગુણસ્થાન
M૧૧૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org