________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ૩૭. અનાહકની અપેક્ષાયા, અનાહારક જીવોને વિષે વિગ્રહગતિથી
પામીને, કેવલી સમુદ્દઘાતગત સયોગી કેવલી, અયોગી, કેવલી સુધીના ગુણસ્થાનો. | (કઇ રાશીયે ક્યા કેટલા ગણસ્થાનો)
અવ્યવહાર રાશીવાળો, યોગશાસ્ત્ર ગુણસ્થાન અને યોગબિંદુની અપેક્ષાયે મિથ્યાત્વ ગુણસ્થાનમાં વ્યક્ત દેવગુરૂઆદિનું મિથ્યાત્વ ન હોવાથી ન લેવાય, પણ સિદ્ધાંત અને કર્મગ્રંથની અપેક્ષાયે અભવ્ય અને અવ્યવહાર રાશીને મિથ્યાત્વ ગુણસ્થાન છે. સર્વ જીવોને આશ્રિને ૧૪ ગુણ સ્થાનો છે, પરંતુ તે થકી વધારે ગુણસ્થાનો નથી.
આવશ્યકાદિ ગ્રંથને અનુસાર ગ્રંથી સુધી આવવાનું થાય છે. તે યથાપ્રવૃત્તિકરણથી તેનો અર્થ મોક્ષની ઇચ્છા સિવાયની સ્વાભાવિક પ્રવૃત્તિ સમજવી.
ग्रंथकारप्रशस्ति इति श्रीमत्तपागच्छ पूर्वाचलगगनमणिः श्रीमान् १००८ बुटेरायजी अपरनाम बुद्धिविजयजी शिष्वर्यः १००८ श्रीमान् मूलचंदजी अपरनाम मुक्तिविजयजी गणि शिष्यर्य १००८ श्रीमान् गुलाबविजयजी महाराज शिष्य मुनि मणिविजयकृत विविध विषय विचारमाला नामकः चतुर्थो माग समाप्तिमगमत् श्री आमोदग्रामे श्रीमद् अजितनाथ स्वामी प्रासादात् श्री मन्महावीरस्य २४६० तमे वर्षे आसो मासे शक्लपक्षे पंचम्या तिथौ शनिवासरे अयंग्रंथः वाचकवर्गस्य कल्याणकारको भूयात् ॥
(પુનઃસંપાદન કર્તા) પ.પૂ. સ્વ. આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્ય રત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.
૧૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org