Book Title: Vividh Vishay Vicharmala Part 04
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 128
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ૧૯. યથાખ્યાતે, ઉપશાંતાદિક ૪ ગુણસ્થાનો. ૨૦. દેશવિરત, દેશવિરતિ ૧ ગુણસ્થાન. ૨૧. અવિરત, મિથ્યાદ્રષ્ટિઆદિ ૪ ગુણસ્થાનો (દર્શન અપેક્ષયા) ૨૨. ચક્ષુ, અચક્ષુ, આદિના ૧૨ ગુણસ્થાનો. ૨૩. અવધિદર્શનને અવિરતાદિ ૯ એટલે ૪ થી ૯ ગુણસ્થાનો. ૨૪. કેવળદર્શને, છેલ્લા ૨ ગુણસ્થાનો. (લેશ્યા અપેક્ષા) ૨૫. કૃષ્ણા, નીલ, કાપોતને વિષે, પ્રથમના ૪ ગુણસ્થાનો. ૨૬. તેજો પદ્મને વિષે પ્રથમના ૭ ગુણસ્થાનો. ૨૭. શુકલને વિષે, આદિથી, ૧૩ ગુણસ્થાનો ૧૪ મું અલેશી. (ભવ્ય અપેક્ષયા) ૨૮. ભવ્યને વિષે, ૧૪ ગુણસ્થાનો. (અભવ્ય અપેક્ષયા.) ૨૯. અભવ્યને પ્રથમનું એકજ ગુણસ્થાન (સમ્યત્ત્વની અપેક્ષા) ૩૦. ક્ષાયિકે, અવિરતાદિ ૪ થી ૧૧ ગુણસ્થાનો. ૩૧. ઔપથમિકે, ૮ ગુણસ્થાનો ૪ થી ૧૧ સુધી. ૩૨. ક્ષાયોપથમિકે ૪ ચારથી ૭ ગુણસ્થાનો. ૩૩. સાસ્વાદનમિશ્રયો સ્વ-સ્વ. ગુણસ્થાનો. ૩૪. સંજ્ઞિ અપેક્ષાએ, સંગ્નિને વિષે ૧૪ ગુણસ્થાનો. ૩૫. અસંગ્નિને વિષે પ્રથમના ૨ ગુણસ્થાનો. ૩૬. આહાર અપેક્ષયા, આદિથી ૧૩ ગુણસ્થાનો. ૧૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130