________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ લાયોપથમિક થાય છે.
જેમ ચંદ્રમાને આવરણભૂત વાદળા છે, તેમ સમ્યકદર્શનને ક્ષયાદિક આવરણભૂત છે. તેને જે આવરણીય કર્મ, મતિજ્ઞાનાદિક આવરણીય કર્મનું, અગર દર્શન મોહનીયનું અવતરણ કર્મ તે બેમાંથી કોનું કહેવું તે કહે છે. વિગેરે –
નરક ગતિને વિષે ક્ષાયિક અને ક્ષાયોપથમિક હોય, તિર્યંચ ગતિને વિષે પણ ઉપરોક્ત બને હોય મનુષ્ય ગતિને વિષે પણ ક્ષાયિકાદિક ત્રણે હોય, દેવગતિને વિષે ક્ષાયિક, લાયોપથમિક હોય, ઇંદ્રિયોને સામાન્યપણેથી અંગીકાર કરીને પૂર્વે પામેલા હોય છે કે, ભવિષ્યમાં પામનારા હોય છે. એકંદ્રિયને વિષે પૂર્વે પામેલા નથી. અને ભવિષ્યમાં પામનારા નથી.
બેઇંદ્રિ, તે ઇંદ્રિ, સૌરિંદ્રિ, અસંપિચેંદ્રિને વિષે પૂર્વે પામેલા ભાજજ્યા.
સાસ્વાદન સમ્યકત્વ પ્રત્યે પ્રતિપદ્યમાન નથીજ. સંજ્ઞિપંચેદ્રિયમાં બને છે.
પૃથ્વિકામાદિકને આશ્રિને સામાન્યપણાથી બને છે . વિશેષપણાથી પૃથ્વી, અપ, તેલ, વાલ, વનસ્પતિને વિષે બન્નેનો સંભવ નથી. બે ઇંદ્રિ, ઇંદ્રિ, ચૌરિંદ્રિ અસંજ્ઞિપચેંદ્રિયમાં પૂર્વે પામેલ છે, હાલ ન પામે સંક્ષિપચંદ્રિય ત્રસકાયે બને હોય મન, વચન, કાયાના યોગને વિષે બન્ને હોય, અનંતાનુબંધિ કષાયના ઉદયને વિષે બને હોય. પૃથ્યાદિકથી તરૂ પર્યત બને નહિ. વચન, કાય, યોગને પામેલા બેઇંદ્રાદિ, ઇંદ્રિ, ચૌરિદ્રિ અસંક્ષિપચેંદ્રિયને વિષે પૂર્વે પામેલા હાલમાં ન પામે મન, વચન, કાયાના યોગવાળાને બન્નેને અનંતાનુબંધિ કષાયના ઉદયે બને નહિ શેષ ઉદયે બને.
M૧૦૮
( ૧૦૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org