________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ कृतकर्म क्षयो नास्ति, कल्पकोटीशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतकर्म शुभाशुभम् ॥३॥
ભાવાર્થ : સેંકડો કોટી કાળ નિર્ગમન થઈ જાય તો પણ કરેલા કર્મનો નાશ થતો નથી કારણ કે કરેલા શુભાશુભ કર્મ અવશ્યભોગવવા જ પડે છે. વળી પણ કહ્યું છે કે – यदिह क्रियते कर्म, तत्परत्रोपभुज्यते ।। मूलसिक्तेषु वृक्षेषु, फलं शाखा सुजायते ॥४॥..
ભાવાર્થ : પ્રાણિ માત્ર ઇહભવને વિષે જે કર્મ કરે છે તે પરલોકને વિષે ભોગવે છે, કારણ કે વૃક્ષના મૂળને વિષે પાણિના સિંચન કરવાથી શાખાને વિષે ફળો થાય છે અર્થાત્ જેમ વૃક્ષના મૂળને વિષે નીચે પાણિ સિંચન કરવામાં આવે છે અને ફળો વૃક્ષના મસ્તક ઉપર જેમ ઉંચા થાય છે તેમ પ્રાણિઓએ કરેલા કર્મ પણ ભવાંતરને વિષે ઉદય આવવાથી ભોગવવા પડે છે, પરંતુ કરેલા કર્મનો નાશ ભોગવ્યા વિના થતો નથી. કહ્યું છે કે – सद्भावो नास्तिक वेश्यानां, स्थिरता नास्ति संपदां । विवेको नास्ति मूर्खाणां, विनाशो नास्ति कर्मणां ॥५॥
ભાવાર્થ : જેમ વેશ્યાઓને સભાવ હોતો નથી તથા જેમ સંપત્તિઓ કાયમ સ્થિરતાભાવને પામતી નથી તથા જેમ મૂર્ખ માણસોને લવલેશ માત્ર વિવેક હોતો નથી તેમજ કરેલા કર્મ ભોગવ્યા વિના છૂટકો હોતો નથી. कर्मणो हि प्रधानत्वं, किं कुर्वति शुभाग्रहा : । વશિષ્ટત્તનાપ, રામ: પ્રવૃનિત વને શા
ભાવાર્થ : નિશ્ચય કર્મનુંજ પ્રાધાન્યપણું છે અને કર્મના પ્રધાનપણાને વિષે શુભ ગ્રહો કાંઇજ કરી શકતા નથી કારણ કે
૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org