________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
બે માસે પરાવર્તન કરે, અગર એક માસે પરાવર્તન કરે, પણ ૧૨ પટણાટક શતાનિ પહેરે છે, સો વર્ષવાળાનું એ પ્રમાણે ગણેલું, તોળેલું, માપેલું, સ્નેહ, લવણ, ભોજન, આચ્છાદનાદિ, તેના ગણિતનું પ્રમાણ એ પ્રમાણે મહષિયોયે બે પ્રકારે કહેલું છે. જેને હોય તેનું ગણાય ન હોય તેનું ન ગણાય. એ પ્રમાણે વ્યવહારૂ ગણિત
છે.
તે સો વર્ષમાં કેટલું આયુષ્ય કેમાં જાય છે તે ધે છે. ૫૦ રાત્રિમાં, ૧૦ બાળકપણે, ૧૦ વૃદ્ધાવસ્થામાં, ૧૦ વિયોગ, શોક, રોગ,દુઃખ, સુધા, તૃષા, શીત, ઉષ્ણ, આધિ, વ્યાધિ, ઉપાધિમાં હવે બાકી ૧૫ વર્ષ રહ્યું.
હવે શરીરમાં શું શું રહેલું છે તે કહે છે - ૧૮. પુષ્ટ કરંડક સંધિ ૪ કપાળ, મસ્તક, ૧૨. પાંસળીના કરંડીયા, ૩૨. દાંત, ૬. પાંસળી, કટાહ,
૭. આંગળ, જીભ, ૨. હાથની, કુક્ષિ,
૩ી. પળ, હૃદય ૪. આંગુલ, ડોક,
૨૫.પળ, કાળજુ, ૪. પલની, જીભ,
૨ આંતરડા, ૨. પલની આંખ,
૨ પાસા, જમણું, ડાબુ, રયૂલાન્ન, ઉચ્ચાર પરિણમતિ, તન્વન્ત્ર, પ્રશ્રવણ પરિણમતિ, ૨. પાસા, દક્ષિણ, વામ, દક્ષિણે સુખ, વામે દુઃખ,
८४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org