________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ પ્રકારના વસ્ત્રાલંકારોથી યુક્ત હોય છે.
વ્યતંર ૮ પ્રકારના : ૧ કિન્નર, ૨ લિંપુરૂષ. ૩ મહારોગ. ૪ ગાંધર્વ. ૫ યક્ષ ૬.રાક્ષસ. ૭ ભૂત ૮ પિશાચા.
રત્નપ્રભા રત્નકાંડને વિષે બસો ૨00 યોજન ત્યાગ કરી ૮૦૦ યોજનમાં ઉત્પન્ન થયેલા રૈલોકયને વિષે પોતાના ભવનને વિષે, પોતના નગરને વિષે પોતાના આવાસને વિષે વસે છે. તેઓ બાળકોના પેઠે સ્વભાવના વિચિત્રપણાથી વસનારા હોય છે, તે વ્યંતરો કહેવાય છે તેઓ નીચે, ઉંચે, તિર્યમ્ ત્રણે લોકને સ્પર્શ કરતા સ્વતંત્ર પણાથી તથા પરના સેવકપાણાથી પ્રાયે કરી અનિયત ગતિ પ્રચાર કરવાવાળા હોય છે. કેટલાક તો સેવકના પેઠે મનુષ્યોની પણ સેવા કરે છે, તેમજ વિવિધ પ્રકારના પર્વત, ગુફા વનને વિષે વસે છે. તેથી તેઓ વ્યંતરો કહેવાય છે.
કિન્નરો ૧૦ પ્રકારના - ૧ કિંપુરૂષ, ૨ કિંપુરૂષોત્તમ ૩ કિન્નરા. ૪ કિન્નરોત્તમા ૫ હૃદયંગમા ૬. રૂપશાલિના ૭. અનિંદિતા. ૮. મનોરમા. ૯ રતિપ્રિયા ૧૦. રતિશ્રેષ્ઠા ઇતિ.
કિં પુરૂષો ૧૦ પ્રકારના - ૧ પુરૂષા. ૨ સપુરૂષા ૩ મહાપુરૂષા ૪. પુરૂષવૃષભા ૫ પુરૂષોત્તમ ૬ અતિપુરૂષોત્તમ ૭ મરૂદેવા ૮ મરૂતા ૯ મરૂત્મભા ૧૦ યશસ્વત, ઇતિ.
મહોરગા ૧૦ પ્રકારના -૧ ભુજંગા. ૨ ભોગશાલિનો ૩ માહાકાયા. ૪ અતિકાયા. પ અંધશાલિનો ૬ મનોરમા ૭ માહાવિગા. ૮ મહેષ્વાક્ષા. ૯ મેરૂકાતા. ૧૦ ભાસ્વત.
ગંધર્વા ૧૨ પ્રકારના : ૧ હાહા. ૨. હુહુ ૩. તુંબરવો ૪. નારદા. પ ઋષિવાદિકા. ૬. ભૂતવાદિકા ૭. કાદંબા. ૮ માહાકાદંબા ૯. રેવતા. ૧૦ વિશ્વાસવો ૧૧. ગીતરતય ૧૨. ગીતયશસ.
CO
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org