________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
તેજલેશ્યાવંત જીવના લક્ષણો.) विद्यावान् करुणायुक्तः कार्याकार्यविचारकः । लाभालाभे सदा प्रीति स्तेजो लेश्याधिको नरः ४
ભાવાર્થ : વિદ્યાયુક્ત તથા દયાલુ તથા કાર્ય અને અકાર્યનો વિચાર કરનારો તથા લાભ અને અલાભ તેને વિષે નિરંતર પ્રીતિવાલો એહવા લક્ષણો યુક્ત માણસ તેજોવેશ્યા વાલો કહેવાય છે.
(પદ્મવેશ્યાવંત જીવના લક્ષણો.) ક્ષમાવાંશ સ ત્યા, વાર્ચનરતોદ્યો ! शुचीभूतः सदानंदी, पद्मलेश्याधिको नरः ॥५॥
ભાવાર્થ : ક્ષમાવાલો તથા નિરંતર ત્યાગી તથા દેવનું પૂજન કરવા ઉદ્યમવંત તથા પવિત્ર તથા નિરંતર આનંદી આવા લક્ષણો યુક્ત જીવ પદ્મ લેશ્યાવાલો કહેવાય છે.
(શુક્લલેશ્યાવંત જીવના લક્ષણો) रागद्वेष विनिर्मुक्तः, शोकनिंदा विवर्जितः પરમાત્મતા સંપન, શુક્નત્નો મન:, સદ્દા
ભાવાર્થ : રાગદ્વેષ રહિત તથા શોક અને નિંદા વર્જિત તથા પરમાત્મા વડે કરી વ્યાપ્ત થયેલો અર્થાત પરમાત્મદશાને પામેલ એહવા લક્ષણો યુક્ત જીવ શુકલ લેશ્યાવાળો કહેવાય છે. એ ઉપરોક્ત પ્રમાણે કયા પ્રકારના ગુણો લક્ષણો હોવાથી કયા પ્રકારની વેશ્યાવાળો જીવ કહેવાય છે. તે શાસ્ત્રકાર મહારાજાએ કહ્યું હવે કયા પ્રકારની લેશ્યાવાળો જીવ કઈ ગતિમાં ગમન કરે છે, તે કહે છે. સિદ્ધાંતને વિષે કહ્યું છે કે –
૬૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org