________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ આપે છે. પરંતુ જેનો દુઃખે કરીને અંત આવે એવા મિથ્યાત્વ વડે કરી જન્મો જન્મને વિષે દુઃખની પ્રાપ્તિ થાય છે. ૨ જવાજલ્યમાન જવાળાઓના સમુહથી ભરપુર ભરેલ અગ્નિને વિષે પોતાનો આત્મા નાખવો સારો પણ મિથ્યાત્વ યુક્ત જીવિતવ્યને ધારણ કરવું કદાપિ કાલે ઉચિત નથી. चउदसपुव्वीआहारगाय, मणनाणिवीयरागाय ।। हुंति पगायपरवसा तयणं तरमेव चउगइआ ॥६॥
ભાવાર્થ : નિદ્રાદિ પ્રમાદના વશવર્તિપણાથી ચૌદપૂર્વઘર આહારકલબ્ધીવાળા તેમજ મન:પર્યવ જ્ઞાનવાળા તથા વીતરાગ દશાને પ્રાપ્ત થનારા અગ્યારમા ગુણઠાણા સુધી પહોંચેલા જીવોપણ પ્રમાદના આધિન થકી ક્ષણ માત્રમાં ચારગતિ રૂપ સંસારમાં પર્યટન કરવા વાળા થાય છે. अणविक्खिआ पमज्जिअ, थंडिल्ले ठाणमाइ सेवंतो । हिंसाऽभावे वि न सो, कड सामाइओ पमायाओ ॥१॥ कड सामाइओ पुट्वि, बुद्धीए पेहिउण भासेज्जा । सइ निरवज्जं वयणं, अण्णह सामाइअं न हवे न सइ पमाय जुत्तो, जो सामाइअं कया य कायव्वं । कयमकयं वा तस्स हु, कयंपि विहलं तयं नेयं ॥३॥ . काउण तक्खणं चिअ, पारेइ करेइ वा जहिच्छाए । अणवढ़िअ सामाइअ, अणायराओ न तं सुद्धं ॥४॥
ભાવાર્થ : સામાયિકને અંગીકાર કરનાર માણસ સામાયિક લઈને નજર દ્રષ્ટિથી નિહાળ્યા સિવાય તેમજ ભૂમિને પ્રમાર્જન કર્યા શિવાય ભૂમિનું સેવન કરે છે. તેમાં હિંસા ન થાય તો પણ જોયા અને પૂજ્યા પ્રમાયાં શિવાય ભૂમિનું સેવન કરવાથી એટલે ઉપરોક્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org