________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ઇચ્છા તે કેવું અજ્ઞાનિ પણ ! સમજો થતો ! જાગો ! ને રાત્રિભોજન ત્યાગ કરી તમારો ધર્મ સંભાળોને સુખી થાઓ.
રાત્રિ ભોજન ત્યાગ કરનારા જીવો વ્રત પચ્ચખાણને કરી શકે છે પણ રાત્રિ ભોજન કરનારાથી કાંઈ પણ થતું નથી. માટે વ્રત પચ્ચખાણનું સેવન કરવું હોય સંસારનો અંત કરવો હોય તો રાત્રિ ભોજન ત્યાગ કરો.
રાત્રિ ભોજનના ત્યાગના પેઠે અભક્ષ્ય અનંતકાયાદિકને પણ વિશેષે ત્યાગ કરવાનું શાસ્ત્રકાર મહારાજાયે ફરમાન કરેલ છે માટે સુજ્ઞ જીવોયે તેમનું પણ વર્જન કરવું યોગ્ય છે.
(વનસ્પતિ કાયની જયણા ) ખાવું નહિ પીવું નહિ અને ફોગટ કર્મ બંધન ઘણા કરવામાં આવે છે કારણ કે જે ચીજ વસ્તુઓ આપણને ખપ નથી તે વસ્તુનું વિના કારણે સત્યાનાશ વાળવું તેમાં લાભ શું થનાર હતો. ઘણા જીવો એવા હોય છે કે વિના કારણે વનસ્પતિ કાયના જીવોને સંતાપે છે તથા પ્રાણ થકી વ્યપરોપણ કરે છે. તેમાં તેમનો કોઈપણ પ્રકારનો સ્વાર્થ સધાઈ શકતો નથી પરંતુ કેવલ નરકના કર્મનો ઉપચય થાય છે. માટે તેવા વિના પ્રયોજનના અનર્થદંડો તેમજ પાપ કર્મને દુર કરી જીવદયાના પ્રતિપાલક થવું તેજ શોભાદાયક છે. ઘણા જીવો વૃક્ષો પરથી વિના કારણે વનસ્પતિયોને છેદે છુંદે છે. તથા વનસ્પતિ ઉપર નિરંતર ચાલે છે તેમજ વડીનીતિ લઘુનીતિ વિગેરે પણ તેનાજ ઉપર કરવામાં આવે છે, તેમજ નીલફુલ સેવાલ વિગેરેને ચાંપે છે તે ઘણું જ અઘટિત કર્તવ્ય થાય છે. માટે જૈનોયે વનસ્પતિના જીવોને કિલામણા પણ ન કરવી જોઈયે તો મારવાની સ્વપ્રે પણ આશાજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org