________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ કુલવાન કહે છે. આ સર્વ લક્ષ્મીનોજ પ્રતાપ છે. जस्स धणं तस्स जणो, जस्सथ्थो तस्स बंधवा बहवे । धणरहिओ अ मणूसो, दोइ समो दास पेसेहिं ॥१॥
ભાવાર્થ : જેને પૈસા હોય છે તેનો લોક હોય છે, અર્થાત્ પૈસા પાત્રના સંબંધી તેમજ ગુલામી કરનારા ઘણાજ હોય છે, જેને પૈસા હોય છે તેને બાંધવો ઘણાજ હોય છે, માટે જ પૈસા રહિત મનુષ્ય દાસ ચાકરના સમાન ગણાય છે.
(સ્ત્રીને વંદન ક્રવામાં દોષો.) तुच्छ तणेण गव्वो, जायइ नय संकए परिभवेण । अन्नोवि होज्ज दोसो, थियासु माहुज्जहिज्जासु १
ભાવાર્થ : સ્ત્રીયોનો સ્વભાવ જન્મથકીજ તુચ્છ હોય છે, તેથી પુરૂષો તેને વંદન કરે તો મહાન ગર્વ થાય છે તથા પુરૂષોનો પરાભવ કરવામાં બીલકુલ શંકાને ધારણ કરતી નથી તથા બીજા અન્ય દોષો પણ હોય છે.
(સ્ત્રીયોના લક્ષણો) सुकुलुब्भवा नारीओ, परपुरिसं चित्तभित्तिलिहियं पि । रविमंडलं दर्छ, दिट्ठि पडिसंहरंति लहुं ॥१॥
ભાવાર્થ : સારા કુળને વિષે ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ ભીંતમાં ચિતરેલ પરપુરૂષને જોઈને સૂર્યને જોતા જેમ દ્રષ્ટિ પાછી ખેંચે છે તેમ પોતાની દ્રષ્ટિને જલ્દીથી પાછી ખેંચી લે છે. अवि च्छिन्नकन्नकरचरण, नासमविवाससयगपरिमाणं । परपुरिसं कुलनारी, आलवणाइ हि वज्जेइ ॥२॥
ન ૨૯
૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org