________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
(ર્મક્ષય સ્વરૂપ) दीपो यथा निवृत्तिमभ्युपेतो, नैवावनिं गच्छति नांतरिक्षम् दिशं न कांचिद विदिशं न कांचित्, स्नेहक्षयात्
છેવત્તપતિ શાન્તિમ્ ? ભાવાર્થ : નિવૃત્તિને પામેલો દિપક જેમ પૃથ્વી તથા આકાશ પ્રત્યે ગમન કરતો નથી તેમજ કોઈ પણ દિશા અને વિદિશાને વિષેપણ ગમન કરતો નથી પરંતુ સ્નેહૌલના ક્ષયથી કેવલ શાંતિ પામે છે. जीवस्तथा निवृत्तिमभ्युपेतो, नैवावनिं गच्छति नांतरिक्षम्, दिशं न कांचिद् विदिशं न कांचित् स्नेहक्षयात् केवलमेति
શાન્તિમ્, ૨ ભાવાર્થ : તેજ પ્રકારે નિવૃત્તિને પામેલો જીવ પૃથ્વી પ્રત્યે તથા આકાશને વિષે તથા કોઈ પણ દિશાને વિષે તેમજ વિદિશાને વિષે ગમન કરતો નથી પણ કેવળ સ્નેહ એટલે રાગ ક્ષય થવાથી શાંતિ મુક્તિને પામે છે.
इति-विशेषावश्यके માટે હે ભવ્ય બાંધવ કર્મ ક્ષય કરવા ઉજમાળ થઈ નિરિહતા વીરવૃત્તિ ધારણ કરી નિર્દયપણે કર્મ શત્રુઓનું નિકંદન કરી ચૌદરાજ લોકમાં જયપતાકા મેળવી અખંડ અમંદ અક્ષય અવ્યય અવિનાશી શાશ્વત સુખનો ભોક્તા થા.
(બોધિ દુર્લભતા.) छकाय दयावंतो वि संजओ दुलहं कुणइ बोहिं । आहारे नीहारे, दुगंच्छिए पिंडगहणेय ॥११.
ભાવાર્થ : પકાય દયાવંત સંયમી પણ આહાર નીહાર બીજાની
૪૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org