Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
-
-
"પિંડનિર્યુક્તિમાં (ગાથા. ૫૯૧-૯૨-૯૩) બતાવેલ છે તે પણ અગ્નિકાયના વિલક્ષણ પ્રકારો છે. સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત વગેરે અગ્નિકાયભેદો તો જીવવિચાર પ્રકરણનો (ગા.) અભ્યાસ કરનાર માટે પણ સુગમ જ છે.
તથા નિશ્ચયથી સજીવ અગ્નિ અને વ્યવહારથી સચિત્ત અગ્નિ, અચિત્ત અગ્નિ, મિશ્ર અગ્નિ - આ પ્રમાણે પણ અગ્નિના ભેદો ઓઘનિર્યુક્તિ (ગા૩૫૯) અને પિંડનિર્યુક્તિ (ગાથા-૩૬) વગેરે ગ્રંથમાં જણાવેલ છે. આ રીતે વિચારવામાં આવે તો અગ્નિકાય ખૂબ જ સૂક્ષ્મ બુદ્ધિથી જ ઓળખી શકાય તેમ છે – એટલું નિશ્ચિત થાય છે. ઉપર-છેલ્લી વિચારણાથી કે અધકચરા સંશોધનોથી અગ્નિકાય જીવનો યથાર્થ નિર્ણય થાય તેમ નથી.
# યોગ્ય સાધનથી યોગ્ય જાણકારી # પ્રસ્તુતમાં એક વાત સમજી લેવા જેવી છે કે માણસનો ચહેરો, દેખાવ, આકર્ષકતા, ચામડીનો વર્ણ વગેરે બાબતનો નિશ્ચય કરવા માટે અરિસો, કેમેરો, ચશ્મા વગેરે પ્રમાણરૂપ બની શકે. પરંતુ તેના લોહીમાં રક્તકણ-શ્વેતકણ પૂરતા પ્રમાણમાં છે કે નહિ? તેની સાચી જાણકારી માટે તો સૂક્ષ્મદર્શક માઈક્રોસ્કોપને જ પ્રમાણભૂત
१. 'विज्झाय मुम्मुरिं गालमव 'अप्पत्तपत्त समजाले ।
वोक्कंत सत्तदुगं जंतोलित्ते य जयणाए ।। (पिंडनियुक्ति,९१) तत्र यः स्पष्टतया प्रथमं नोपलभ्यतं पश्चात्त्विन्धनप्रक्षप प्रवर्द्धमानः स्पष्टमुपलभ्यते स વિધ્યાત:, પાના પર્થવિધ્યાતા... (ઉપનિર્યુક્તિ-TI. S9 વૃત્તિ) २. इट्टगपागाईणं बहुमज्झे विज्जुयाइ निच्छइओ ।
TIMાર્ડ ફરત્તિ મુસ્કુરમાર્ફ મિસ્સા ૩ || (સોનિ-રૂS) ३. तिविहा तेउक्काओ सच्चित्तो मीसओ य अच्चित्तो ।
सच्चित्तो पुण दुविहो निच्छय-ववहारआ चेव ।। इट्टगपागाईणं बहुमज्झे विज्जुमाइ निच्छयओ । इंगालाई इयरात्ति मुम्मुरमाईउ मिस्सा उ ।। (पिण्डनियुक्ति ३६,३७)
-
૫
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org