Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 147
________________ પૂજ્ય આચાર્યશ્રી યશોવિજયસૂરિજી મ.સા. ‘વિદ્યુત્પ્રકાશની સવ્રતા અંગે વિચારણા' પુસ્તક મળ્યું. ખૂબ ગમ્યું. એ વધુને વધુ પ્રસાર પામે તેમ ઈચ્છું છું. zz. If? પૂજ્ય આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા. પુસ્તિકા મળી છે. ધન્યવાદ ! ઘણો સંતોષ થયો. પૂજ્ય આચાર્યશ્રી પુણ્યપાળસૂરિજી મ.સા. યોગ્ય સમયે યોગ્ય પ્રતિકા૨-પ્રતિસાદ અપાયો એવી લાગણી અનુભવી. Eve પૂજ્ય આચાર્યશ્રી પ્રભાકરસૂરિજી મ.સા. તમે શાસનરક્ષા-સેવા, શાસ્ત્રના પાવિત્ર્ય, ધર્મના સત્ત્વના સંરક્ષણ કાજે વીરપ્રભુના સપુતને છાજે એવું કાર્ય જિનાગમોના પાઠો સાથે બાલવો પણ સમજી શકે એવી ગુર્જરરંગરામાં આ પુસ્તિકા લખી અદ્દભુત કાર્ય કર્યું છે. જેની હું ભૂરિ અનુમોદના કરું છું. भूरि આ પુસ્તિકા દીવાદાંડીરૂપ છે, ભાવતાને ભાવતું ભોજન જેવી છે. પાને-પાને અકાટ્ય દલીલો અને શ્રદ્ધાપૂર્વકની રજુઆત છે. Jain Education International વંધ્ય ભાદરવા વદી મૃનું વર્ગ प्रलाय सूरिनी साहर २०५ શાસનસમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્ય શ્રી વિજય અજિતચંદ્રસૂરિજી મ.સા. ઈલેક્ટ્રીક તો સચિત્ત જ હોય છે. તેમાં કોઈ શંકા નથી. માટે તેનો ઉપયોગ જૈન શાસનમાં સાધુ-સાધ્વીથી કરી શકાય નહીં એ વાત બરાબર છે. 939 For Private & Personal Use Only लहः साचार्य विश्व यानिमित देशी 5324) पं. विभाषिय બહે शुभशान www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166