Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
આવો, સિંહાવલોકન કરીએ...
અગ્નિકાય જ્યાં જઈ શકે ત્યાં વાયુકાય જઈ શકે છે. તેઉકાય હોય ત્યાં વાયુ હોય જ. ગરમી હોય ત્યાં શૂન્યાવકાશ ન જ હોય.
ઑક્સિજન વિના પણ આગ લાગી શકે.
આકાશીય વીજળી પણ ઈલેક્ટ્રીસીટીનો જ એક પ્રકાર છે. દાહક હોવાથી વાયરની વીજળી પણ તેઉકાય છે. ઈલેક્ટ્રીસીટી = ઘર્ષણજન્ય તેઉકાયનો એક પ્રકાર.
=
ટરબાઈન, જનરેટર, ડાયનેમા વેગેરની વીજળી પણ તેઉકાય છે. વિધ્યાત (=સુષુપ્ત) અગ્નિ પણ જીવંત છે.
ઈલેક્ટ્રીસીટી એટલે વિધ્યાત અગ્નિ.
સ્પાર્ક પ્લગમાં ઈલેક્ટ્રીસીટી તણખા સ્વરૂપે દેખાય છે.
High A.C./D.C. પાવરવાળા વાયરને ચોટેલો માણસ રાખ થઈ જાય છે. દાહ, ભડકો, આગ, ઉષ્ણતા... આ બધા તેઉકાયના લક્ષણો છે.
High A.C. પાવરવાળો ખુલ્લા વાયર ઓઝોનના સાંનિધ્યમાં પ્રકાશે છે. વાયરની વીજળી = ઃ એક સંવેદનશીલ આગ.
બધ્ધપ્રકાશ = ઘર્ષણજન્ય તેઉકાયનો એક પ્રકાર. દીવાની જ્યોત અને તેની ઉજેહી ચિત્ત તેઉકાય છે. બલ્ગપ્રકાશમાં પણ તેઉકાયના લક્ષણો દેખાય છે.
સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, તારા, રત્ન વગેરેનો નિર્જીવ પ્રકાશ પણ જીવ સાપેક્ષ છે. નરકની અને તેજોલેશ્યાની નિર્જીવ ગરમી પણ જીવ આધારિત છે.
Jain Education International
અચિત્ત પ્રકાશ-નિર્જીવ દાહક તત્ત્વોની યાદીમાં વીજળીનો ઉલ્લેખ નથી.
વીજળી નિશ્ચયથી સચિત્ત જ છે.
તપેલા લોખંડના ગોળાના મધ્યભાગમાં અને બલ્બમાં તેઉકાય અને વાયુ હાજર છે. ઉજેહીમાં પડિલેહણ,પ્રમાર્જન, હલન-ચલન, વાતચીત, વંદનાદિ સાધુ ન કરે. દિવસે પણ વીજળીના ચમકારા થતા હોય તો શ્રમણ ગોચરી ન જાય.
તમામ ઈલેક્ટ્રીક સાધનોના વપરાશમાં વિરાધના છે જ. સાધુજીવનમાં ફોન, પંખો અને ટી.વી. તો કેમ ચાલે ?
જુઓ પૃષ્ઠ
For Private & Personal Use Only
(૯
જ “ “ “ 8
૨૯
૩૭-૩૮
૪૧
૪૭
૪૭
૪૮
૪૧૪૮
૪૮
૪૯
૫૦
પર
૫૪
? * 9 ૪ જી
ا
૧
૧૧૦-૧૧૪
www.jainelibrary.org