Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
ધૂમાડો ન કરે તેમ જણાવેલ છે. આ રહ્યા પ્રશ્નવ્યાકરણવૃત્તિના શબ્દો “વંશાપનયનાથે નિધૂમ વા ન ઝર્તવ્ય:'.
, તેઉકાય સર્વજીવઘાતક-આચારાંગ -
અગ્નિકાયની ઉત્પત્તિ વગેરેમાં મહાહિંસા હોવાથી જ આચારાંગસૂત્રમાં “વીદતો સિન્થ” “દીર્ઘલોકશસ્ત્ર' આવા શબ્દથી અગ્નિકાયની ઓળખાણ આપેલી છે. આચારાંગવૃત્તિમાં શ્રીશીલાંકાચાર્યજીએ આ બાબતનું રહસ્યોદ્ધાટન કરતાં જણાવેલ છે 3 'उत्पद्यमानो ज्वाल्यमानो वा हव्यवाहः समस्त-भूतग्रामघाताय प्रवर्तते' (આચા. ૧/૪/૩૨ વૃત્તિ) અર્થાત્ “ઉત્પન્ન થતો અથવા સળગાવાતો અગ્નિકાય સમસ્ત જીવસમૂહના નાશ માટે પ્રવર્તે છે.”
ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ “વિવી સર્વોમવી' (૨૦/૪૭) આવું કહેવા દ્વારા અગ્નિકાયને સર્વભક્ષક જણાવેલ છે. ગચ્છાચારપન્નાવૃત્તિમાં શ્રીવાર્ષિગણીએ પણ “નિના સર્વ મસતુ ચા (ગાથા-૬૩ વૃત્તિ) આવું કહીને અગ્નિને સર્વનાશક કહેલ છે. માટે જ શ્રીદશવૈકાલિકજીમાં પણ
'जायतेअं न इच्छंति पावगं जलइत्तए । તિવમત્રવરં સત્યે સવ્વો વિ ટુરીસર્ચ I' (૯૩૩)
આ રીતે અગ્નિકાય તીક્ષ્ણ શસ્ત્ર હોવાથી, સર્વતઃ શસ્ત્ર હોવાથી સાધુઓ અગ્નિકાયને પેટાવવા ન ઈચ્છે- આમ સ્વયંભવસૂરિજીએ જણાવેલ છે. તેથી જે પાપભીરુ સાધુ આગમજ્ઞ હોય-મહાપ્રજ્ઞ હોય તે તો વિદ્યુતપ્રકાશના ઉપયોગની-વપરાશની કલ્પના પણ ન જ કરી શકે. તો પછી તેનો ઉપયોગ કરવામાં કોઈ દોષ નથીઆવી પ્રરૂપણા કે તથારૂપ પ્રવર્તન તો કઈ રીતે શક્ય બને ?
આ મહાપ્રજ્ઞજી ભવભીરુ જ હોય ને ! . જો કે મહાપ્રજ્ઞજીએ લાઈટની સ્વીચ કયારેય ઓન કે ઓફ
( ૯
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org