Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
(I)
tricity off the domes and the machine must then re-charge itself. In this our machine differs somewhat from a lightning storm where the cloud has such a massive charge that most lightning strikes are actually two to ten or more strokes using the same chan
nel. [http://www.mus.org/slm/tvc/ssparks.html).
ચિત્ર નં.રમાં એક સમયે એક જ તણખો થાય છે, પણ પ્રક્રિયા ખૂબ ઝડપી હોય છે. તણખાથી ગુંબજની વિદ્યુત શક્તિ વપરાઈ જાય છે. તેથી તે યંત્રને ફરી ચાર્જ કરવો પડે છે. તોફાની વાતાવરણમાં આકાશમાં થતી વીજળી કરતા આ યંત્રમાં તફાવત ફકત એટલો છે કે વીજળીના સમયે વાદળામાં એટલો પુષ્કળ ચાર્જ હોય છે કે પ્રાયઃ દરેક વીજળીના કડાકામાં ૨ થી ૧૦ ચમકારા હોય છે કે જે એકજ પ્રવાહમાં વહે છે.
શાંત ચિત્તે આ બાબત ઉપર ઊંડો વિચાર કરવામાં આવે તો ‘ionised હવા સાથેનો સંપર્ક થતાં વિદ્યુતપ્રવાહ-ઘર્ષણજન્ય એવા આ મહાકાય સ્પાર્કસ ઈલેકટ્રીસીટીને તેઉકાય જીવ રૂપે સ્વીકારવા માટે નિ:સંદિગ્ધ મોટો પુરાવો છે. ગુંબજમાં રાખેલી ઈલેક્ટ્રીસીટી અંદરમાં તો ભડભડ બળે જ છે. માટે જ તે વોલ્ટેજ વધી જતાં આપમેળે તણખા સ્વરૂપે બહાર નીકળી આવે છે. માટે તે તેઉકાય જીવસ્વરૂપ જ છે. આ વાતને હવે તો કદાપિ પડકારી શકાય તેમ નથી જ. 9. Ion is an atom that has either gained or lost electrons and is electri
cally charged. (The World Book, Ency. Part-6/Page 168)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org