Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
મહાકાય તખણાઓ ઉત્પન્ન થાય છે. ઈન્ટરનેટ દ્વારા મળતી વિગત અને નીચેના ચિત્રો જોવાથી આ બાબત અત્યંત સ્પષ્ટ થઈ જાય છે. (I)
These Pictures show our van de Graaff producing sparks. The Sparks are going from the big domes to one of two small spheres that are on telescoping, grounded poles.
The sparks are produced when the voltage on the domes gets large enough that it ionizes the air, turning it from an insulator into a conductor. This does not all happen at once, but it does happen very quickly- a typical spark (or lightning flash) lasts less than 1/1000 of a second !
ચિત્ર નં.૧ “વાન-ડે-ગ્રાફ” તણખા કેવી રીતે ઉત્પન્ન થાય? તે દેખાડે છે. તણખા મોટા ગુંબજ પરથી નાના ગોળા તરફ જાય છે. જ્યારે ગુંબજ પરનો વોલ્ટેજ (=વિદ્યુતદબાણ) ખૂબ વધી જાય ત્યારે તે આજુબાજુની હવાને આયનીકૃત (આયોનાઈઝ્ડ) કરી દે છે. તેથી હવા અવરોધકમાંથી વાહક બની જાય છે. આ પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય છે. એક સેકન્ડના હજારમાં ભાગમાં તે તણખાઓ ઉત્પન્ન થાય છે.
Only one spark can be produced at a time, although sparks can come very quickly. Each spark drains the elec ૧. પરમાણુ અથવા મૂલકણ, એક અથવા વધુ ઇલેક્ટ્રૉનો મેળવીને કે ગુમાવીને વિદ્યુતભાર પ્રાપ્ત કરે ત્યારે ઉદ્દભવતી રચના આયન કહેવાય છે. (વિજ્ઞાનકોષ-રસાયણવિજ્ઞાનભાગ-૫, IONS લે. શ્રીમતી એલ.એસ.દેસાઈ-પૃ.૪૨)
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org