Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
થતી વીજળી, ટરબાઈનના માધ્યમથી થતી વીજળી, બેટરી-સેલના માધ્યમથી થતી વીજળી કે અન્ય કોઈ પણ પ્રક્રિયાથી ઉત્પન્ન કરાતી વીજળી એકસરખાં જ સ્વરૂપની છે.
Kite & Key experiment કરનાર બેન્જામીન ફેંકલીન નામના વૈજ્ઞાનિકે ૧૭પરની સાલમાં શોધ કરીને જાહેર કરેલ છે કે આકાશમાં થતી વીજળી અને વાયરમાંથી પસાર થતી ઈલેક્ટ્રીસીટી –આ બન્ને એક જ છે. આ વિગત ઈન્ટરનેટ દ્વારા જાણી શકીએ છીએ.
Franklin Institute, Philadephi, U.S.A.
"He did make the important discovery that lightning and electricity are the same." [http:/sln.fi.edu./tfi/ exhibitr/ franklin.html]
ફેંકલીનના મંતવ્ય મુજબ આકાશમાં થતી વીજળી એ ઈલેકટ્રીસીટીનું જ એક પ્રકારનું ઉત્સર્જન છે. આ રહી ઈન્ટરનેટ દ્વારા મળતી વિગત. Info please Encyclopedia
"... which proved that lightning is an electrical discharge." - (http:/www.info.please.com/cl6/people/ A085 8229.html)
'Tell me why ?' HHH 420 541 'Who first flew kites ?' પ્રકરણમાં Arkady Leokum જણાવે છે કે “In 1752 Benjamin Franklin flew a silk kite in a thunderstorm and he used it to prove that lightning and electricity are the same thing' (પેઈજ-૨૩૭)
અર્થ : “૧૭૫ની સાલમાં બેન્જામીન ફેંકલીને રેશમી પતંગ તોફાની વાતાવરણમાં ઉડાડ્યો અને તેનો ઉપયોગ તેણે આકાશીય વીજળી અને ઈલેકટ્રીસીટી- આ બન્ને એક જ ચીજ છે- તેની સિદ્ધિ માટે કર્યો હતો.”
(૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org