SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ થતી વીજળી, ટરબાઈનના માધ્યમથી થતી વીજળી, બેટરી-સેલના માધ્યમથી થતી વીજળી કે અન્ય કોઈ પણ પ્રક્રિયાથી ઉત્પન્ન કરાતી વીજળી એકસરખાં જ સ્વરૂપની છે. Kite & Key experiment કરનાર બેન્જામીન ફેંકલીન નામના વૈજ્ઞાનિકે ૧૭પરની સાલમાં શોધ કરીને જાહેર કરેલ છે કે આકાશમાં થતી વીજળી અને વાયરમાંથી પસાર થતી ઈલેક્ટ્રીસીટી –આ બન્ને એક જ છે. આ વિગત ઈન્ટરનેટ દ્વારા જાણી શકીએ છીએ. Franklin Institute, Philadephi, U.S.A. "He did make the important discovery that lightning and electricity are the same." [http:/sln.fi.edu./tfi/ exhibitr/ franklin.html] ફેંકલીનના મંતવ્ય મુજબ આકાશમાં થતી વીજળી એ ઈલેકટ્રીસીટીનું જ એક પ્રકારનું ઉત્સર્જન છે. આ રહી ઈન્ટરનેટ દ્વારા મળતી વિગત. Info please Encyclopedia "... which proved that lightning is an electrical discharge." - (http:/www.info.please.com/cl6/people/ A085 8229.html) 'Tell me why ?' HHH 420 541 'Who first flew kites ?' પ્રકરણમાં Arkady Leokum જણાવે છે કે “In 1752 Benjamin Franklin flew a silk kite in a thunderstorm and he used it to prove that lightning and electricity are the same thing' (પેઈજ-૨૩૭) અર્થ : “૧૭૫ની સાલમાં બેન્જામીન ફેંકલીને રેશમી પતંગ તોફાની વાતાવરણમાં ઉડાડ્યો અને તેનો ઉપયોગ તેણે આકાશીય વીજળી અને ઈલેકટ્રીસીટી- આ બન્ને એક જ ચીજ છે- તેની સિદ્ધિ માટે કર્યો હતો.” (૩૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005015
Book TitleVidyut Prakashni Sajivta Ange Vicharna
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Bhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy