________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગશરીરમાં જીવનું અવસ્થાન અશાશ્વત–અનિત્ય છે. આ શરીર દુઃખના હેતુ, કલેશ રૂપ જવર વગેરે રોગોનું પાત્ર છે. (૧૨-૦૫)
असासए सरीरं मि, रई नोवलभामहं । पच्छा पुरा व चइयत्वे, फेणबुब्बुयसनिभे ॥१३॥ અા શીરે, ëિ નોમેડછું. पश्चात्पुरा वा त्यक्तव्ये, फेनबुबुदसन्निभे ॥ १३ ॥
અર્થ–પછી કે (ભુકતભેગવાળી અવસ્થા) પહેલાં (ભુફતભેગ વગરની અવસ્થા) છેડવાને ગ્ય, પાણીના પરપિોટા જેવા અર્થાત્ કઈ પણ અવસ્થામાં મૃત્યુનું આગમન શક્ય છે, એવા પ્રકારના અનિત્ય શરીરમાં હું રાગ ધારણ કરતું નથી. (૧૩-૬૦૬)
माणुसत्ते असारम्मि, वाहीरोगाण आलए । जरामरणपत्थमि, खणंपि न रमामहं ॥ १४ ॥ मानुषत्वेऽसारे, व्याधिरोगानामालये । રામાપ્રસ્ત, ક્ષમા ન મેડમ ને ૪
અર્થ—અગાધ પીડાના હેતુ કેઢ વગેરે વ્યાધિઓના અને જવર વગેરે રોગના ઘર રૂપ તેમજ જરા અને મરણથી ગ્રસ્ત, અસાર એવા મનુષ્યજીવનમાં ક્ષણવાર પણ હું રમણતા. -રાગ કરતા નથી. (૧૪-૬૦૭).
जम्म दुक्खं जरा दुक्खं, रोगाय मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जंतुणो॥१५॥