Book Title: Tarangvaikaha
Author(s): Padliptsuri, Nemichandrasuri, 
Publisher: Jivanbhai Chotabhai Zaveri

View full book text
Previous | Next

Page 11
________________ ર મસ્તાવના INI (વિ. સં. ૧૧૦૯ પહેલાં), સિદ્ધસેનસૂરિકૃત વિલાસવઈકહા (વિ. સં. ૧૧૨૩), ચંદ્રપ્રભ મહત્તરે રચેલ વિજયચંદચરિય (વિ. સં. ૧૧૨૭ થી ૧૧૩૭ ને ગાળો), દેવેન્દ્રમણિ(નેમિચન્દ્રસૂરિ)કૃત અક્ખાણમણિકેસ, ગુણચંદ્રમણિકૃત મહાવીર ચરિય (વિ. સં. ૧૧૩૯), વર્ધમાનસૂરિકૃત મને રમાચરિય. (વિ. સં. ૧૧૪૦) અને એ સૂરિએ રચેલ આદિનાહચરિય | (વિ. રા'. ૧૧૬૦), વિનયચન્દ્રકૃત કહાણગકેસ (વિ. સં. ૧૧૬૬ પહેલાં), દેવચંદ્રસૂરિકૃત સતિનાચરિય (વિ. સં. ૧૨૬૦), શાંતિસૂરિએ રચેલ પુડવીચંદરિય (વિરસંવત્ ૧૬૩૧ વિ. સં. ૧૧૬૧ ), દેવભદ્રસૂરિ (પૂર્વે ગુણચંદ્રમણિ )કૃત પાસનાહચરિય (વિ સં. ૧૧૬૮) તેમજ એ સૂરિએ રચેલ કારણકેસ (વિ. સં. ૧૧૫૮), ભદ્રેશ્વરકૃત કહાવલી, મલધારી હેમચન્દ્રસૂરિકૃત નેમિનાડચરિય ( વિ. સં. ૧૧૭૦) સુમતિગણિકૃત જિણયતમહારિસિચરિય અને જિયત્તકખાણુ, મહેન્દ્રસૂરિએ રચેલ નાયાસુંદરી (વિ. સં. ૧૧૭૮), શ્રીચન્દ્રકૃત મુણિમુવયસામિચરિય (વિ. સં. ૧૧૯૩), લમણગણિકૃત સુપાસના ચરિય (વિ. સં. ૧૧૯૯), કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ વિ. સં. ૧૧૯ બાદ રવ કુમારવાલચરિય થાને પ્રાકૃત દ્વયાશ્રય, શ્રીચન્દ્રસૂરિકૃત સયુંકુમારચરિય (વિ. સં. ૧૨૧૪, શ્રીચન્દ્રસૂરિના શિષ્ય હરિભદ્ર રચેલ મલ્લિનાડુચરિય, સેમપ્રભસૂરિકૃત સુમતિનાચરિય અને કુમારવાલપહિ યાને જિણધમ્મપડિબેહુ (વિ. સં. ૧૨૪૧), અજ્ઞાતકર્તૃક મલયમુંદરીકહા, મુનિદેવકૃત સંતિનાચરિય (વિ. સં. ૧૩૨૨), ગુણસમૃદ્ધિ મહત્તરાએ રચેલ જણાસુંદરીચરિ (વિ. સં. ૧૪૦૬), મુનિભદ્રકૃત સતિનાહુચણ્યિ ( વિ. સં. ૧૪૧૦), રત્નશેખરસૂરિકૃત સિરિસિરિવાલકડા (વિ. સં. ૧૪૨૮ ), જિનહર્ષગણિએ રચેલ રયગૃહરકહા ( વિ. સં. ૧૪૯૭) અને જિનમાણિકકૃત કુષ્માપુખ્તચરિય. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 130