________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪
www.kobatirth.org
વામદેવૠષિની સિદ્ધિ, આત્માનુભૂતિ, તત્ત્વચિંતન :
વામદેવઋષિને અમુક સિદ્ધિ, રહસ્યા, તાંત્રિક શક્તિ વશપર પરાગત રીતે વારસામાં મળ્યાં હતાં. વામદેવઋષિ, અગ્નિની મિત્રતાથી પ્રાપ્ત થયેલી બંધુતાને જોરે, જોરાવર દુષ્ટ તત્ત્વાને ભગાડવાની શક્તિ ધરાવે છે તે બધુતા ઋષિને તેના પિતા ગાતમ પાસેથી વારસામાં મળી છે. ગતમ આંગિરસગોત્રના હોવાથી, અને અગ્નિ, અગિરસગે ત્રના આદિપુરુષ હેાવાથી, આખી વંશપર પગમાં અગ્નિ સાથેના ગાત્રસ બધ-બંધુતા ઊતરી આવેલ છે. ચતુ મંડળના વૈશ્વાનર અગ્નિના સૂક્તમાં વામદેવઋષિ અગ્નિએ પોતાને કાંઇ ગહન અને ભવ્ય અનુભૂતિ કરાવી હોવાને દાવા કરે છે. એક કાળે આ જ્ઞાન પ્રગટ હરો, પશુ વામદેવના સમયે તેા તે ગાયના ભૂંસાયેલા પગેરા જેવું અપ્રાપ્ય હતું. તે વામદેવને બતાવીને અગ્નિએ ભારે મેાટા પક્ષપાત દાખવ્યા છે. આ મહાન જ્ઞાનધન મેળવવા બદલ કાઇ પેાતાની ઇર્ષ્યા ન કરે. આ જ્ઞાન, પૃષ્ઠ નામે સપ્તધાતુ સામરૂપે હતું. ગ્રોફીથ માને છે કે પૃષ્ઠ તે માધ્ય દિનસવન વખતે વપરાતી વિશિષ્ટ સામરચના છે. જો કે સાયણ આવું કહેતા નથી. વિધિ સામની અદ્ભુત શક્તિ વિષે અનેક કથાએ મળે છે, તેથી કલ્પી શકાય કે આ સામમાં કાઇ અદ્ભુત શક્તિ હતી.
4
વામદેવમહર્ષિ તે જન્મ પહેલાં જ આત્માનુભૂતિ થઈ હતી એમ કહેવાય છે. ઋગ્વેદમાં આ બાબતા એકરાર છે. ઐતરેય આરણ્યક ૨/૫માં આના નિર્દેશ છે. ઐતરેય ઉપનિષદ વ્યક્તિના ત્રણ જન્મ નિરૂપીતે નોંધે છે કે આ જ્ઞાનને લીધે વામદેવઋષિને અમરતા મળી હતી.૮ વામદેવમંડળમાં આવતા ઈન્દ્ર-અદિતિ-વામદેવ સ ́વાદમાં ઈન્દ્રના જન્મના વિકલ્પે વામદેવના જન્મને પ્રસ`ગ પણ માનવામાં આવે છે. તેમને સામાન્ય રીતે જન્મવું નહોતું. આ જાણીને એની માતાએ અદિતિનું ધ્યાન ધર્યું ત્યારે અદિતિ ઇન્દ્ર સાથે ત્યાં ઉપસ્થિત થઈ અને વામદેવઋષિએ ગર્ભામાં જ રહીને ઈન્દ્ર સાથે ચર્ચા કરી. વામદેવના જન્મસબંધી બધી કથાએ રૂપકાત્મક જણાય છે, જ્યાં ગર્ભવાસને લેાહકારાગાર કહેલ છે. વામદેવઋષિને ગર્ભસ્થિત અવસ્થામાં જ સર્વાત્મભાવની અનુભૂતિ થઈ હતી. મનુ, સૂર્ય અને ઉશના કવરૂપે પોતાના પૂર્વજન્મે તેમને જ્ઞાત છે અને હાલ પોતે આજ્નેય કુત્સનું પ્રશાસન કરનારા કક્ષીવાન (ગોત્રના ) ઋષિ બનનાર છે તેને પશુ તેમને ખ્યાલ છે. બૃહદારણ્યક ઉપનિષદ નાંધે છે કે જેમ વામદેવઋષિએ સર્વાત્મભાવ અનુભવ્યે એમ જે કાઈ બ્રહ્મભાવ અનુભવે, તે સર્વવ્યાપી બ્રહ્મ બને છે.
·
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સિવાય પુનર્જન્મ વિષે વિચારનારા તત્ત્વોમાં વામદેવઋષિ કોઇ ગણાય છે. ઋ. ૪/૨૬/૧માં ઋષિ પેાતાના પૂર્વજન્મા ગણાવે છે અને ૠ. ૪/૨/૧૭માં દેવા પુનર્જન્મપરંપરાને, લેઢાને ધમણુથી ફૂંકીને ગાળવાની જેમ, વિશુદ્ધ કરે છે, એમ કહ્યું છે. તેમાં સનાતન આત્માને કર્મો પ્રમાણે પુનર્જન્મ ભાગવવાના રહે છે અને તેનું ક્રમિક વિશુદ્ધીકરણ સાવધ પુરુષાર્થોથી થઈ શકે, અવે ખ્યાલ જડ્ડાય છે. વેક્થી ઇતર સાહિત્યમાં વામદેવઋષિનુ
ઐત. ૩પનિ. ૨, ૧ થી ૫
બૃહદા. કૃત્તિ. ૧. ૪. .
મધુમાલતી મ. ત્રિવેદી
For Private and Personal Use Only