________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૬
એસ. કે. રસાઈ.
ગુપ્તસમયનુ` ભારત. (ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં લલિતકળાઓને એક અભ્યાસ) સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, ( જિ. ખેડા ),
ડૉ. જી. ડી. શુક્લ પ્રકાશકઃ ૧૯૮૯, કિંમત રૂા. ૩૮ = ૦૦,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર દર્શાવેલ પુસ્તક કુલ ૧૮૧ પાનમાં લખાયેલું છે. આમ દની દૃષ્ટિએ નાનું કહી શકાય તેવું આ પુસ્તક વિષયની રજૂઆત અને માવજતના સંદર્ભમાં ઉલ્લેખનીય ને છે.
લેખકનાં આ વિષયને સમજવા માટે જે ખર્યંત અને ધગશ છે તે વાચકને જરૂર દેખાઈ આવે છે. લિતકળા જેવા ક્ષેત્રના અભ્યાસ માટે ખાસ ખ'ત, સમજણુ અને વૈજ્ઞાનિક અભિગમની આવશ્યક્તા હોય છે. લેખકે આ કળાએ ગુપ્તકાળમાં કેવી રીતે વિકસિત થવા સાથે પૂણુતાએ પહેાંચી. તેની સુંદર સમગ્ર પ્રકરણ ૨માં આપી છે. " આવી જ રીતે સ્થાપત્યકળા, મૂર્તિકળા અને ચિત્રકળાની પણ જુદાં જુદાં પ્રકરણો દ્વારા વિસ્તૃત માહિતી આપી છે. સંગીત, નૃત્ય અને અભિનયકળાઓને પણ લેખક ન્યાય આપવાનો અહીં પ્રયત્ન કર્યો છે.
લલિતકળાઓના વિકાસની રજૂઆત કરતાં પહેલાં લેખકે “ ગુપ્ત યુત્ર-એક વિહંગદર્શન ” નામના પ્રકરણથી વાંચકને ગુપ્તયુગ અને લલિત કળાઓ વિશેની પૂર્વભૂમિકાની સમજ આાપી છે. આ પ્રકરણ ખો” એટલા માટે આવશ્યક બન્યું છે કે સામાન્ય રીતે ખાપા વાચકવ પાસે લલિંત કળા જેવા ગહન વિષયના શાસ્ત્રીય જ્ઞાનની અપેક્ષા રાખી શકાય નહિં અને છતાં પશુ તે આવા ગહન વિષય દ્યે સમજી શકે એ દ્વૈતુથી આ પ્રકરણ લખાયું છે. લેખકે આમ આ પ્રાપ્ય લખીને સામાન્ય વાચકને પણ પુસ્તકના વસ્તુવિષયમાં પ્રવેશવાની પીઠિકા પૂરી પાડી છે.
તે દ્વારા
પ્રાચીન ભારતના ઈતિહાસને સમજવા માટે આપણું વિવિધ અભિગમો અપનાવી રહ્યા છીએ. આ જ્ઞાનપ્રવૃત્તિના આશય કેવળ માપણી જ્ઞાનિપપાસા સતોષવાના નથી પણું આપણે આપણી Identity શાધવાને પ્રયત્ન કરીએ છીએ. આપણા ઇતિહાસધડતરમાં પ્રાચીન સમયના ફાળાને યોગ્ય રીતે સમજવાની આજે વધુ જરૂર છે કારણુ કે તે દ્વારા જ માજના સમાજમાં ઉદ્ભવેલી મૂ“કટોકટીને સબળ સામનો કરી શકાય.
સામાન્ય રીતે આપણે પ્રાચીનકાળમાં “ સુવર્ણયુગની '' શોધ કરતા ગાઈએ છીએ. અને આ “ સુવર્ણ યુગની ' સાધની પ્રવૃત્તિમાં આપણે ગુપ્તકાળને સુવણૅ યુગનું લેખલ લગાવીએ છીએ. આ કૈટલે શું સાચું?
""
For Private and Personal Use Only
.