Book Title: Swadhyay 1991 Vol 28 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 127
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાવલોકન મુંબઈ–અમદાવાદ-સુરત જેવાં શહેરની બદલાતી સૂરત-બદસૂરતનાં કાવ્યના અનુસંધાનમાં વડોદરા વિષેનું “ આ સાલું શહેર છે?” કાવ્ય છે. જેનાં સર્વ સામાન્ય લક્ષણે લગભગ દરેક શહેરમાં હોય એવી શહેરજીવનની કૃત્રિમતા વિષમતાનું ચિત્ર છે. “આ તે સાલું શહેર છે ? કે કાળો કેર છે! ” બીજી જ પંક્તિમાં ૫રિસ્થિતિની વક્રતા પ્રત્યે કટાક્ષને કાકુ છે જે અવતરણચિહ્ન દ્વારા પમાય છે - “ “બરોડા સીટીની મહીં એ ય લીલાલહેર છે,’ નાનામોટા છ વિભાગમાં પથરાયેલા કાવ્યમાં સંસકારનગરી વડોદરાને વાસ્તવિક ચહેરો બતાવતાં શહેરના વૈભવી વિસ્તાર અલકાપુરીથી પ્રારંભ કરતાં કહે છે-“ અલકાપુરીનું નાળુ ! જાણે નરકાપુરીનું હારું !” વિશ્વામિત્રી નદી એટલે પ્રદૂષણને પ્રવાહ–“રીવ્યુલેટ કહે, અતિ ૩ક્તિ “ ગદે વહેળા !'” એ સત્યોકિત !” (પૃ. ૩૧ ). આ તે સાલું શહેર છે? એ ધ્રુવપંક્તિ છે. ગાય-ભેંસે-ઘેટાં-મુંડ વગેરેને કારણે રાજમાર્ગો ગંદા બન્યા છે. એ ચિત્ર આપ્યા પછી ભરવાડો અહિસ્તા અહિસ્તા ચાલે છે જે “ગોકુલવૃંદાવન ધડદીયા ગો-પાલ-ભરવાડો-ભૈયા” છે કહી પરિસ્થિતિને વિરોધાવી છે. પ્રદૂષણવ્યાસ શહેરમાં “તરણું તૂટે જે ધરણી પર, તારક તૂટે તો નભ ઉપર” અને “સ્લમથી ભૂંડી અનેક ચાલ ” પછી કટાક્ષ “કેવી લીલાલહેર છે !' અલકાપુરીમાં લકો-“સોડા-શરાબ–પાને ઝૂમે અલબેલા અલબેલી ઘૂમે!” અને “અલકાપુરી નથી બરડા ! ઝાઝા દુખિયા, સુખિયા થોડા.” આવું શહેર નેતાવિહોણું છે “ફહે, કેવું આ શહેર છે ? કોઈ નથી મહાજન કે નેતા ? ' લોકહદયને કોઈ વિજેતા ? ' દોરે, પોષે, દિશા દાખવે, નિર્ભકતા કટુ સત્ય ભાખવે! (પૃ. ૩૩) દિશા-દષ્ટહીન મંઝિલ કેવી? અંધે-અંધ દરવણ જેવી ! ” માં અખાની પંક્તિ “સામસામે બેઠાં ધૂડ”નું સ્મરણ થાય. “કરણ કરશે તે “ભરવાના”, દીવા નીચે અંધેર છે” જેવાં સર્વસ્વીકૃત સમાજમાન્ય સભ્યો વણાઈ ગયાં છે. છું, શું કરું છું!' ગઝલમાં-“હવે શેષ જીવનમાં ગતને સ્મરું સ્મરણથી, જીવન-ખાલીપાને ભરું છું.” હું તેયારી છેલ્લી ઘડીની કરું છું.” (પૃ. ૪૦) આ ભાવ ઘણી કવિતામાં પ્રસરેલો જણાય છે. આ ધરા ગુર્જરી' ઝૂલણાના લયમાં ગુજરાતનું ગૌરવગાન છે, “આ જ આપણે ભારતદેશ?’માં ભારતનું મહિમ્નસ્તોત્ર છે. “આ જ અમારી ભરતભૂમિ કે ?’માં ઐતિહાસિક પરિવતનાને આલેખ આપી “ શીખ્યાં ન સમજ્યા કશું ઇતિહાસે ભૂલની કૂંડી વેણુકાર” છતાં દેશ અખંડ એની અસલી તાકાતને લીધે છે. એ તાકાત વિશ્વશાંતિ, સર્વોદય, પ્રેમ, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139