Book Title: Swadhyay 1991 Vol 28 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 134
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 10 and 414 ઐતિહાસિક તથા સામાજિક પરિસ્થિતિ સમજવા માટે અમુલ્ય દસ્તાવેજની ગરજ સારે છે. આ પુસ્તક અંગ્રેજી ઉપરાંત ભારતની વિભિન્ન ભાષાઓમાં અનુવાદ કરવા ચોગ્ય છે. ગુજરા સાહિત્યમાં તે આ પુસ્તકે પોતાનું અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરી જ લીધું છે. આપણે આશા રાખીએ કે શ્રી નારાયણ દેસાઈ પોતાની શૈક્ષણિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાંથી સમય કાઢી આવાં બીજાં ઉત્કૃષ્ટ પુસ્તકોનું સર્જન કરશે. બી-૨, આનંદબાગ (સાઉથ) નવયુગ સ્કૂલની પાસે, ન્યૂ સમા રોડ વડોદરા ૩૯૦ ૦૦૮ નાલાલ અબાલાલ વ્યાસ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139