Book Title: Swadhyay 1991 Vol 28 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૨
વિજયા એસ. લેહો
આ સુંદર પુસ્તકમાં એક શપ જરૂર છે અને તે અદ્ધિએની. ખાસ કરીને સૌંસ્કૃત .અવતરણાતી–કે જે સાંખી લેવામાં ખૂબ માનસિક કષ્ટ થાય છે. આ પુસ્તક ગાયત્રીમન્ત્ર વિશે છે, પણ ગાયત્રીમન્ત્ર દરેક સ્થળે ખાટા લખાયા છે અને એ હકીકત આ પુસ્તક માટે ખૂબજ હાનિરૂપ છે. ધિયો યો ન: ' તે બદલે દરેક સ્થળે ‘ ષિયો યોગ: ', છેક પહેલા પાનાથી છેલ્લા પાના સુધી-લખાયું છે. જુએ પાન નં ૧ ( કે જ્યાં સખીજ ગાયત્રીમ`ત્ર લખાયા છે.), ૫૧ ૧૩૬, ૩૨૪, ૩૩૪ વિગેરે. ત્યાર બાદ સસ્કૃત અવતરણાની આવી અનેક ભૂલ બતાવી શકાય એમ છૅ. આ ઉપરાંત ધણું સ્થળ અવતરણાના સદર્ભ આપ્યા નથી, જુએ પાન નં ૮૩, ૧૪૫, ૧૮૧, વિગેરે. યોગ્ય કાળજી લેવાઈ હોત તો આ ભૂલે ટાળી શકાઈ હોત.
એવું છે.
www.kobatirth.org
C/ò વિશાખા લેલે, મધુવન સાસાયટી; આર. વી. દેસાઈ રેડ, જડાદરા
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ભૂલે બદ કરતાં એકદરે આ પુસ્તક સામાન્ય સમાજને ચોકકસ ઉપયોગી નીવડે
સાભાર-સ્વીકાર
**
અગ્નિમાં ઊગેલું. 'ગુલામ (મહાદેવભાઇનું જીવનચરિત્ર) : લે. નારાય દેસાઈ, પ્ર. મત્રી, શ્રી મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી સમિતિ, ગાંધી સ્મારક સગ્રહાલય, હરિજન આશ્રમ, અમદાવાદ-૩૮૦ ૦૨૭, ×. આવૃત્તિ-૧૯૯૨, પૃ. * ૨૦ + ૪૦ " ફાટાએ + ૭૫૬ + ૧-૧૬ હસ્તાક્ષરમાં લખાયેલા પત્રા, કિંમતઃ શ. ૫૦ = ૦૦
વિજયા એસ. લેલે
૨ ગુજરાતની 'હિ’દુદેવીનુ પ્રતિમા-વિધાન : ( ઈ. સ. ૧૬૦૦ સુધી ) લે. રામજીભાઈ ઠાકરસીભાઈ સાવલિયા, 'પ્રે. આશુતાષ સાવલિયા, એ-૪, યજ્ઞપુરુષનગર, ૐ કમ ચારી નગર શાપિંગ સેન્ટર પાછળ, રત્નાપાર્ક, ધાટલેાડિયા, અમદાવાદ-૩૮૦ ૦૬૧, × આવૃત્તિ-૧૯૯૧, પૃ. ૧૪ + ૩ + ૩૦૪ + ૮, કિ ંમત : ` રૂા. ૧૫૦ = ૦૦.
For Private and Personal Use Only
૩ જોડાક્ષરવિચાર. લે, મુનિરાજશ્રી હિતવિજયજી મહારાજ, પ્ર. સ્વ. મૂળીબહેન અંબાલાલ `સ્તનચ'દ ખંભાતવાળા, C/o. બી. એ. શાહ ઍન્ડ બ્રધર્સ, ૭, * ઝવેરીબજાર, મુંબઈ-૪૦૦ ૦૦૨, ૩. આવૃત્તિ, ીર્ સ, ૨૫૧૯, વિક્રમ સં. ૨૦૪૯, ઈ. સ. ૧૯૯૩, પૃ. ૩૨ +૧૯૬, ફ્રિ’મત ઃ ૧૨૫૦૦,

Page Navigation
1 ... 134 135 136 137 138 139