________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવયિત્રી સીતા
આવી જ રીતે એકવાર મહારાજે સીતા સે પ્રભાતવન સાંભળવાની અપેક્ષા પ્રગટ કરી, ત્યારે તરત જ સીતાએ જે વર્ણન આપ્યું; તેમાં બેદભા રીતિને સરસ અવિષ્કાર છે
विरलविरलाः स्थूलास्ताराः कलाविव सज्जना मन इव मुनेः सर्वमेव प्रसन्नमभूनमः । अपसरति च ध्वान्तं चित्तात्सतामिव दुर्जनो व्रजति च निशा क्षिप्रं लक्ष्मीरनुगमनामिव ॥
ભેજ ૦ માંથી ઉપલબ્ધ સીતાનાં પવો. નિસહ કવિત્વ ધરાવે છે. આ અન્યની ઐતિહાસિક રચના તરીકે પ્રતિષ્ઠા નથી. એમ. કૃણમાયારિયરને સંદેહ છે કે ભોજના કવિમંડળમાંનાં કેટલાંક નામ કદાચ કાલ્પનિક પણ હોય. પરંતુ સીતા કાલ્પનિક નામ છે, એમ માનવાને પ્રમાણ નથી. વળી સાહિત્યને જે પ્રોત્સાહન ભેજના સમયમાં મળ્યું હતું, તે ચન્દ્રગુપ્ત બીજા કે હર્ષવર્ધનના સમયમાં પણ મળ્યું ન હતું તે એતિહાસિક સત્ય છે. આ દષ્ટિએ પણ, સીતાને—કે બીજા કોઈને-કાલ્પનિક નામ માની લેવું જરૂરી નથી.
૧૧ મહી-૨૬૨.
12 Krishnamachariar M.-History of Classical Sanskrit Literature; Motilal Banarasidass, Delhi 7; 1970; first reprint; p. 392
For Private and Personal Use Only