________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથા
કયા
બોધ એથી પણ વધુ બલવત્તર માત્રામાં પ્રવેશ : ૨ના અંતિમ ભાગમાં કુતીની ઉકિતઓ કરાવે છે. લીલવા વિસ્તારના એ વિરે સંવાદને પરાક્રાકાએ પહોંચાડે છે નીચે કેટલાંક અગત્યનાં ઓપિઝિશનનું પૃથક્કરણ મૂકયું છે.
“જેનું મને દર્શન છે તેનું અદર્શન કર, અને જેને મને અદર્શન છે તેનું દર્શન કરાવ.
જે જાણ્યું છે તે ભુલાવ, જે જલાયું છે તે જણાવ જેમાં સ્નેહ છે, તેમાં વિરાગ લાવે, જેમાં
--------
વિરાગ છે તેમાં સ્નેહ લાવ. મારા નેત્રમણિ દષ્ટિથી દૂર થાય તે ભલે, પણ હું શું કરું છું ?
એએ હે ઓ મારાં હદય કૃષ્ણ!. હદયથા દૂર ન થતો..
દર્શનઃ અદર્શન
જાણ્યું ભુલાવ
દષ્ટિથી દૂર થાય તે ભલે હદયથી દૂર ન થતા
વાગ
લાવ્યું જણાવ
(જ્ઞાન).
( ભાવના)
(ભૌતિક)
મેટાફિઝિકસ પણ આન્તર! બાવ, લૌકિક! અલૌકિક જેવા વિરોધને સ્વસ્થાપના માટે જરૂરી ગણે છે. વિરોધે ભેદને કારણે અસ્તિત્વમાં આવે છે. પણ વાગર્થસંક્તિની ક્ષણે એ શમી જાય છે. વૈચારિક સ્થાપનાએ પણ એવી છે સાથે જ સંકળાયેલી હોય છે. માટે વાણીની આ પ્રકતિનું મહત્વ રહેવાનું જ. સૌર જેવા સંરચનાવાદીઓએ એ મહિમા ગાય પણ છે. જો કે દરિદા જેવા તે ભેદને કેન્દ્રમાં મૂકીને શબ્દો અને વિચાર સાથે એનું સહવિસ્તરણ છે. એમ કહે છે. છતાં મોટાભાગની વિચારધારાઓમાંથી એટલું તે ફલિત થાય છે કે ભાષાવિચારને પાયે ઉપસ્થિતિ છે અને વાચાને એમાં વિશિષ્ટ સ્થાન મળવું જોઈએ.
For Private and Personal Use Only