________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“શ્રી કણ-કુરતીસાદ “ સફથનાની દષ્ટિએ
સાહિત્ય લેખન” બન્યું અને એક પ્રકારની સંકુલ સભાનતાને આપણને અનુભવ કઈ રીતે થયું તે ચર્ચામાં આવશે નહિ પડીએ પણ એટલું તે સ્વીકારવું જ પડશે કે પૂર્વે જે કંઈ કહ્યું છે કે તે મતલબનું કંઈ પણ કહેવાથી લેખનનું મહત્ત્વ કે લેખન તથા વાણીના સંબંધે સીધુ થઈ જતા નથી. કેમ કે અંતે તે લેખન પણ વાચાને રજુ કરવાની એક પદ્ધતિ છે. ખુદા દરિદાએ પણ લેખનને નવેસરથી મૂકાયેલી વાણી તરીકે ઓળખાવ્યું છે.
આમ ઉપર કહ્યું તેમ ખરી રીતે તે એપોઝિશનલ ( વિરાધ-સવરૂપ) લેખી શકાય એવી આ કૃતિની સંરચના છે.
આ વિરોધ સ્વરૂપને સમજાવવા આપણે ભલે ગ્રેઈમાસ, દેવ, ફાઉલર, સૂર, દરિડાના કે લેવી સ્ટસ વગેરના વિચારોને પગમાં લઈ પડ્યું રહસ્યવાદીને પ્રાપ્ય થતા તત્વદષ્ટિના વ્યાપક સ્વરૂપને સમજવા જેમ આપણા ઋષિઓએ આવાં સ્વરૂપને ઉપયોગ કર્યો જ છે તેમ ઉપેન્દ્રાચાર્યજી પણ આ કૃતિની રચના અથે એવી શેલીને આશ્રયે જાય છે. ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે કે તે હાલે ચાલે છે, તે હાલતું ચાલતું નથી' વગેરે (એ માટે મગનભાઈ દેસાઈ, ઈશાવાસ્ય ઉપનિષદ, પ્રકા.: મગનભાઈ દેસાઈ સન્માન ટ્રસ્ટ, ૧૯૬૨, લોક-૫ વગેરે) શ્રી કણ-કુન્તી સંવાદમાં પ્રથમ જ ઉષાટનનું કાવ્ય ભૌતિક તેમ અભૌતિક વિજ્ઞાનની વિભિન્નતાઓમાં સર્વ સાધારણ વરચના છે અને વિરોધધર્મિતાએ અસ્તિત્વમાં આવે છે. ઉ. ત. માયાપતિની નારી ગતિને તેઓ બલિહારી તરીકે બિરદાવે છે. તે “કતું અકત અન્યથા કd'' એવા પ્રયોગ દ્વારા સાહિત્યિક ભાષાના સ્વરૂપઘડતરમાં પોઝિશન્સ 'ફન્કશનલ ને ઉપયોગ એમના કાવ્યમાં કઈ રીતે થયો છે તે સ્પષ્ટ વરતાય છે, એટલું જ નહિ એમાં ઇદે લય વગેરે રૂઢ ઉપકરણે જે છે તેને કારણે વિરોધમૂલ કલાનો અનુભવ થાય છે. પછી કવિતાના વિરોધે ગઢને ગમ થયો. તેમાં જે કલાત્મક નિરૂપણ થયું છે તે વાસ્તવિક્તાથી વિરોધ રચે છે. પ્રેક્ષકોના કૃતિબાહ વિરોધે લેખકને સંકેતોથી વિરોધ પડેલા છે અને એથી વિરોધપરક વિચાર વિક, જેણે આ કૃતિને બાંધી છે. દા. ત. યુધિષ્ઠિરના રસોડામાં કૃષ્ણ એઠાં પતરાળાં વાળ-સર્જકના એવા સંકેતોના વિરોધ પ્રેસકોના વિરોધે હોઈ શકે જે વિરેધપરક વિચાર વિકસાવે છે અને એ માટે લેખકે એ ઉપરાંત વિરામે તેમ બનીય તફાવત વગેરે સિદ્ધ કરી ભાષાનું અસ્તિત્વ હાથ પર લઈ તેને વિકસાવી આપી છે. જેમ કે આ નાટક જેનાર પ્રેક્ષકો કાંઈ સાવ સ્વતંત્ર-મૂક્ત નથી. એમના પર હિંદુ ધર્મનું સ્વામિત્વ છે. કૃષ્ણ એક ભગવાન છે એવા બંધન નીચે તેઓ આ નાટક જુએ છે એટલે કે એ વિભાવના એમના મસ્તક પર ચઢી બેઠી છે. વળી “સર્વ કાંઈ થઈ ગયું” એમ કહી કા જે કંઈ વર્ણવે છે તેના નેપથ્યમાં બદ્ધ તેઓ ૦૪ ફેરવે છે બધું એમને કારણે, એટલે કે ભગવાનને કારણે જ પલટાયું છે એવું સ્વગતોક્તિમાં પ્રારંભથી જ વરતાયા કરે છે. કૃષ્ણ માટે ભગવાન તરીકેના સજ કે મુકેલા આ સંકેત છે. બીજા પરિરકેદમાં પણ એવા સંકેત ચાલુ રહ્યા છે. જેમ કે, યુધિષ્ઠિરના સભામંડપમાં રાજઅર્થે સ્વીકારનાર અને એને શત ધર્મનીતિ શીખવનાર, અર્જુનને કટિલ રાજનીતિ ઉપદેશનાર, એવા ભગવાન કે, તે પોતે જ્યારે એ પતરાળાં વાળ્યાં એમ કહે છે ત્યારે અને ભગવાન તરીકેના જે જે
For Private and Personal Use Only