________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવયિત્રી સીતા*
આર. પી. મહેતા*
કવિત્વસંસ્કાર લિંગસાપેક્ષ નથી; આત્મસમવેત છે. આચાર્ય રાજશેખર (ઈ. ૮૮૫-૯૭૫) માને છે-વૃષયજ્ઞ યોવતો થીમg: ' સંદરો હરમન સમતિ, न स्त्रैणं पौरुष वा विभागमपेक्षते श्रयन्ते दृश्यन्ते च राजपुत्र्यो महामात्यदुहितरो गणिकाः कौतु. किभार्याश्च शास्त्रप्रहतबुद्धयः कवयश्च ॥२
સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં કવયિત્રીઓની પરંપરા રહી છે. પ્રા. સુશીલકુમાર ને આક્ષેપ છે કે આ લોકોની રચનાઓ કોઈ વિશેષ નોંધપાત્ર લક્ષણ ધરાવતી નથી. પરંતુ આ આક્ષેપ સવશે સત્ય નથી. સૂક્તિસંગ્રહમાંથી ઉપલબ્ધ લગભગ ૪૦ કવયિત્રીઓનાં ૧૫૦ જેટલાં પદ્ય એમની પ્રતિભાનાં ઘોતક છે.
બલ્લાલસેન (ઈ. ૧૬મી સદીને અન્ત*)ના “ભેજપ્રબંધ'માં માળવાના રાજ ભેજ દેવ (ઈ. ૧૧મી સદીને ઉત્તરાર્ધ )ના આશ્રિત કવિમંડળની વિગત છે. આમાં કાલિદાસ જેવાં અતિજ્ઞાત નામની સાથે ચિત્ત જેવાં અજ્ઞાત નામે પપ્યું છે. સ્પષ્ટ છે કે આ કાલિદાસ શાકુન્તલાદિના કર્તા નથી. ભેજના આશ્રિત આ કાલિદાસ નાનાર્થશબ્દરત્નકોશ” ના કર્તા
---- --- --- -
“સ્વાધ્યાય', પૃ. ૨૪, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, કાબર-૧૯૯૦ફેબ્રુઆરી-૧૯૯૧, પૃ. ૬૩-૬૬.
સંસ્કૃત વિભાગ, બહાઉદ્દીન આર્ટ્સ, કોલેજ, જુનાગઢ-૩૬૨૦૦૧
१ वर्मा (डा.) श्यामा-आचार्य राजशेखर; मध्यप्रदेश हिन्दी अन्य अकादमी, મોવાણ; ૧૭૨; વ્રથમ સંદરન; ૬ ૧૨.
२ काव्यमीमांसा-दशमोऽध्याय; बिहार राष्ट्रभाषा परिषद् पटनाः १९५४
3 De S. K., A history of Sanskrit Literature Vol. I; University of Calcutta, Calcutta; 1962; Second edition; p. 418
4 Ibid-p. 429 5 Ibid.-p. 509
ગુજરાત રાજ્ય સંસ્કૃત અધ્યાપક મંડળના માર્ચ ૮૧ના શામળાજી મુકામે યોજાયેલ અધિવેશનમાં વંચાયેલ નિબંધ.
For Private and Personal Use Only