________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“શ્રી કૃષ્ણ-કુશ્તીસ’વાદ” સશ્યનાની દષ્ટિએ
હ
આપણી રાસલીલાઓ કે મણિપુરી ન ન વગેરે સહેતુક રહ્યાં હેાવા છતાં કલાસૂઝ દાખવે જ છે એ દૃષ્ટિએ જ ઉપેન્દ્રાચાયની પ્રવૃત્તિ મૂલવવી રહી અને અભિનયનિર્માણુલેખનમાં જે કલાસૂઝ દાખવવામાં આવી šાયતા ( એટલે કે સંવાદ જે રીતે ઉચ્ચારાયા હોય એમાં કથા વગેરે જે રીતે કહેવાયાં હોય, તેમ જે રીતે પાત્રોની સ્થિતિ હોય તે બધાંમાં જેનાર પ્રેક્ષાને સવાદ-લેખથી કઈક વિશેષ જોઈ શકવાની શક્યતા રહી હોય તેા ) ત્યાં થિયેટર થતું હોઇ રંગભૂમિના ઈતિહાસમાંથી એને કાંકરા કાઢી નાખી શકાય જ નહિ. ત. મણિપુરી ન મણિપુરીઓના સમાજનું લાક્ષણિક અંગ ઢાવા છતાં એમને માટે એ ચૈતન્ય-પ્રેરિત રાધા-કૃષ્ણની ભક્તિનું સાધન છે છતાં ઉચ્ચ રાષ્ટ્રિય કલાનું એ ઘોતક છે. અનેક અટપટા તાલે, વૈવિધ્યભરી રાગ-રાગિણી, વિવિધ ભાવે પ્રકાશિત કરી રસ ઉત્પન્ન કરી શકવાની શકયતા વગેરે વિવિધતાભરી લાક્ષણિક્તાથી એ અભિવ્યક્ત થાય છે. તે જ રીતે ઉપેન્દ્રાચાર્ય જીની પ્રવૃત્તિ હેતુપ્રધાન હેાવા છતાં વાકયેામાં એમણે પાડેલા એકમે, સંગીતનો પ્રવેશ, રસનિષ્પત્તિની શક્યતા, નાટ્યધર્મ થી વિતરિત નહિ એવી ગતિ વગેરે જે આ લેખમાં ચર્ચાયું છે તે બધી લાક્ષણુિક્તાઓવાળી એ છે. જે પેલા સવાદલેખને કશીક વિશેષતા અપે છે અને તે થિયેટર થવામાં ઉપકારક એવી પ્રવૃત્તિ બને છે.
એ કલાસૂઝ ક્રમશઃ ઉમેરાતી ગઈ ઢાય તો પશુ ધડાતા ઇતિહાસને એ પ્રવૃત્તિ અનુપકારક તા નથી જ. . માત્ર વાચન માટેના સવાદમાંથી બહાર નીકળી થિયેટર થવા સુધી એ વિકસી છે. એ વાત ઇતિહાસલેખકે તેાંધવી જ પડે.
એક આગવા સંકેતતન્ત્રની દૃષ્ટિએ એ શું વિશિષ્ટ અસ્તિત્વ ધરાવે છે, તે સમજાશે. અન્ય સામાજિક-સાંસ્કૃતિક તન્ત્રોની જેમ એ સદૈતતન્ત્ર ઈતિહાસ-નિરપેક્ષ ન હોવા છતાં એટલું તા તાંધવું પડશે કે એ વડે તે ઠીક ઠીક આબ છે અને સામાજિક-સાંસ્કૃતિક પરિબળાની નીપજ છે. માત્ર કવિતા જ નહિ. એમનું ગદ્ય પણ ઘણી સંકુલ માહિતી વ્યક્ત કરે છે અને એ કાય એની સમગ્ર સરચનાને આભારી છે. ખેાધતી જે સંકુલતા એમાં છે તેને કારણે પદ્ય–ગદ્ય તત્ત્વ, ખાસ પ્રકારના અર્થ-પરક ભારનું વહન કરતાં હોય એવું સ્પષ્ટ દેખાય છે.
“ સ્વાદ ’” એ એકમમાંનું ચિન્તન ભલે કૃષ્ણ તેમ કુન્તી એ બે પાત્રોનું ચિત્તપરક હોય પણ તે એક સ'ના છે અને કશા પણ સૂચન કે મેધના પ્રારભ કરે છે. જો કે નાટકમાં તે કશું જ નહિ સૂચવનારા અર્થહીન ધ્વનિએ પણ પ્રયાાય છે. ખુદ ભરતે પણ થષ્ટ એટલે કે આ હીન આકારો જેમાં આવે તેવી ધ્રુવા શૃષ્ટાવકૃષ્ટા પણ પ્રયાજવાનું કહ્યું છે. શુષ્ટ એટલે અર્થહીન અક્ષરાથી બનેલી અવકૃષ્ટા નામની ધ્રુવા તે જ સૃષ્ટાવકૃષ્ટા અને તે જજરના લોકો દેખાડનાર છે. એમ ભરતે અધ્યાય પાંચમાં પૂર‘ગપ્રયાગમાં ઉત્થાપનવિધિની ક્રિયાઓના વષ્ણુ તમાં શ્લાક ૨૫માં કહ્યું છે. ધ્રુવા દેગત નૃત્તો વડે પ્રગટ કરી શકાય છે. વિવિધ છંદી વડે બનાવેલાં અને કાવ્યપણાને પામ્યાં છે એવાં કુવાઓનાં મુખ અને પ્રતિમુખ વગેરે છે. સુખ અને પ્રતિમુખ અવસૃષ્ટા એ કુવાનાં `ગે છે. નાટકની વસ્તુના ચાલતા પ્રયોગ કે જે રસ અને ભાવને આશ્રયે કરી રહેલા છે તેને તેમ જ દેશ કાલ અને અવસ્થાને જાણીને પ્રયાજકોએ ધ્રુવા કરવી એમ
સ્વા. ૧૩
For Private and Personal Use Only