________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાન્ત કડકિયા
નાટ્યધર્મથી વિપરિત ગતિએ નથી. જે એમ થયું હતું તે સંસ્કારજીવનના મૂળમાં સડો પેઠા હેત. નટના અભિનયની શક્તિ ક્ષીણ બની હતી અને આ દૃશ્યનાટકનું સ્થાન મેવદા ચેનચાળાએ લીધું હેત. નીચેના આત્મરૂપ સંબંધથી નાટકને તેમણે વિકસાવ્યું છે. ૧ એમને માટે તે અવસ્થાનુકૃતિ છે, ૨ રસ એ આ નાટ્યસર્જનને આત્મા છે. ૩ કૃષ્ણને માટે માતૃવત્સલ કુન્તી બાલ વિભાવ છે તેવી જ રીતે કુન્તી માટે કૃષ્ણ પણ બાય વિભાવ છે, જેને વાસ્તવિક અનુભવ નાટકના પાયામાં છે. ૪ બંને પાત્રોના અંતઃ કરણના ભાવ પણ સત્યતાની જ પ્રતીતિ કરાવે છે. ૫ જે અભિયન જન્મે છે તેનું દર્શન લોકધર્મી છે અને તમામ સત્યથી અવળી એવી ગતિએ કચ્છ તેમ કુસ્તીની ઉક્તિઓ તથા અભિનયમાં ચળાઈ જાય છે, તેમાં જ તે આ નાટકની સફળતા રહેલી છે, જેમ કે મમત્ત થઈ ગયેલ દુર્યોધન ગયો, દ્રોપદીની પણ સિ િથઈ વગેરે એવી રીતે કહેવાયું છે કે મશ્કરી ઉડાવવાના, અયારબષ્ટતાને માગે થવાની શક્યતાઓ જ રહેતી નથી. આ આખાય નાટકમાં એવા પ્રયોગો લેખકે ઓગાળી દીધા છે અને કેવળ પિલા સત્યને લેખકે આત્મરૂપ આપવાની જ મથામણ કરી છે. એ ગતિ નાટ્યરસથી વિપરિત ન હોવાને કારણે લેખકને સફળતા અપાવે છે.
નાટક પિતે જ એક ધર્મપ્રવૃત્તિ છે, ઉત્સવ છે. જીવનશુદ્ધિને અભિવ્યક્ત કરવાનું માધ્યમ છે અને જીવનને એક આનંદજનક વ્યાપાર છે એ હેતુઓ સિદ્ધ કરવા ઉપેન્દ્રાચાર્યજી જે વિવિધ સ્વરૂપોને આશ્રયે ગયા તેમાં કવિતા ઉપરાંત રસિક એક્તિઓ અને સંવાદ જેવાં સ્વરૂપ પણ માયમીપે રહ્યાં.
ઉપયુક્ત ત્રણે સાહિત્યતને નાટકમાં અથવા નાટક થવામાં સીધે સંબંધ રહ્યો છે, તેથી સ્વાભાવિક રીતે જ તેઓ રંગભૂમિ તરફ વળ્યા. ભલે તે હેતુલક્ષી રહી પણ એટલા કારણસર જ જે તે ઉપેક્ષિત રહી હોય તે તે ઘણી મોટી ભૂલ છે.
પ્રચારદષ્ટિ મેટું ભયસ્થાન હોવા છતાં કલાની સીમામાં રહીને જ જે એ કાર્ય પ્રતિપક્ષી થઈને કર્યું હોય તે પણ કલાને ઉપકારક રહે છે.
ધર્મવિવરણ કે ધર્મને નિત્ય વ્યવહારમાં ઉતારવાની અગત્યતા અથવા ધમ અને જીવનને સમવય આવું કોઈ પણ કાર્ય ઉપેન્દ્રાચાર્યના સંવાદમાં થયું છે. ત્યારે પાત્રો અને પટનાઓને આંચ ન આવે એવી કુશળતા એમણે કેવી રીતે સેવી છે, તે આપણે એમની કૃતિ “ શ્રી કૃ-કુન્તી સંવાદ”ના પૃથ્યકર દ્વારા જોઈ શકીએ છીએ,
'આપને જોઈ શકીએ છીએ કે પ્રેક્ષના મનમાં પ્રચાર આપોઆ૫ કઇ રીતે સરી પડે છે.
. જો કે કલા સાથે આનંદ સિવાયને હા જોડાય છે ત્યારે એ ઘણીવાર મેલ થઈ જાય છે. અને રસક્ષતિ કરે છે પણ એવું ન થતું હોય ત્યારે પણું અમે તે સલા ખાતર કલાવાદીઓ છીએ એમ કહીને મોં ફેરવી લેવું તે બરાબર નથી...
For Private and Personal Use Only