________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખકને : ૧ પાનની એક જ બાજુએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હોય તે શાહીથી સુવાચ્ય અક્ષર
લખેલા લેખ મોકલવા. ટાઈપ નકલમાં ટાઈપકામની ભલેને સુધાર્યા પછી જ લેખ મોકલો. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રવ જ
મોકલવી. લેખની કાર્બન નકલ મોકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. ૨ લેખમાં અવતરણે, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકવામાં આવે છે તે અંગેના સંદર્ભ
પૂરેપૂરી વિગત સાથે આપ અનિવાર્ય છે. પાદટીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશોધક (અટક પહેલી), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ
પૃષ્ઠ, એ ક્રમ જાળવો જરૂરી છે. ૩ સ્વાધ્યાય'માં છપાયેલ સર્વ લેખેને કૉપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી,
વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાં કોઈ અંશ લેખિત પરવાનગી
વગર પુનર્મુતિ કરે નહીં.' * સંક્ષેપશબ્દ પ્રયોજતા પહેલાં એ શબ્દ અન્ય સ્થાને પૂરેપૂરા પ્રયોજેલા હોવા જોઈએ. ૫ પાદટીપને કેમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીપને નિર્દેશ જરૂરી છે.
સ્વાધ્યાય સવાધ્યાય અને સંશોધનનું માસિક
સંપાદક રામકૃષ્ણ તુ વ્યાસ વર્ષમાં ચાર અંક બહાર પડે છે–દીપોત્સવી અંક, વસંતપંચમી અંક, અક્ષયતૃતીયા અંક અને જન્માષ્ટમી અંક,
લવાજમ :
–ભારતમાં... ૨૦ = ૦૦ ૫. (ટપાલ ખર્ચ સાથે) -પરદેશમાં... યુનાઈટેડ સ્ટસ ઍક અમેરિકા માટે...૬ ડોલર (ટપાલખર્ચ સાથે) -યુરોપ અને અન્ય દેશ માટે... ૨૫૦ (ટપાલ ખર્ચ સાથે)
આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ નોંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે કયા ગ્રંથ માટે લવાજમ મોકલ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમવર્ષ નવેમ્બરથી ઓકટોબર સુધીનું ગણાય છે, જે આ સરનામે મોકલવું-નિયામકશ્રી, પ્રાચ્યવિલા મન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, લોકમાન્ય ટિળક રેડ, વડોદરા-૩૯૦ ૦૦૨ જાહેરાત :
આ ત્રિમાસિકમાં જાહેરાત આપવા માટે લખે– સ પાક. સ્વાધ્યાય', રામ્યવિદ્યા મંદિર, લોકમાન્ય ટિળક રડ, વડોદરા-૩૯૦ ૦૦૨
For Private and Personal Use Only