SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવયિત્રી સીતા* આર. પી. મહેતા* કવિત્વસંસ્કાર લિંગસાપેક્ષ નથી; આત્મસમવેત છે. આચાર્ય રાજશેખર (ઈ. ૮૮૫-૯૭૫) માને છે-વૃષયજ્ઞ યોવતો થીમg: ' સંદરો હરમન સમતિ, न स्त्रैणं पौरुष वा विभागमपेक्षते श्रयन्ते दृश्यन्ते च राजपुत्र्यो महामात्यदुहितरो गणिकाः कौतु. किभार्याश्च शास्त्रप्रहतबुद्धयः कवयश्च ॥२ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં કવયિત્રીઓની પરંપરા રહી છે. પ્રા. સુશીલકુમાર ને આક્ષેપ છે કે આ લોકોની રચનાઓ કોઈ વિશેષ નોંધપાત્ર લક્ષણ ધરાવતી નથી. પરંતુ આ આક્ષેપ સવશે સત્ય નથી. સૂક્તિસંગ્રહમાંથી ઉપલબ્ધ લગભગ ૪૦ કવયિત્રીઓનાં ૧૫૦ જેટલાં પદ્ય એમની પ્રતિભાનાં ઘોતક છે. બલ્લાલસેન (ઈ. ૧૬મી સદીને અન્ત*)ના “ભેજપ્રબંધ'માં માળવાના રાજ ભેજ દેવ (ઈ. ૧૧મી સદીને ઉત્તરાર્ધ )ના આશ્રિત કવિમંડળની વિગત છે. આમાં કાલિદાસ જેવાં અતિજ્ઞાત નામની સાથે ચિત્ત જેવાં અજ્ઞાત નામે પપ્યું છે. સ્પષ્ટ છે કે આ કાલિદાસ શાકુન્તલાદિના કર્તા નથી. ભેજના આશ્રિત આ કાલિદાસ નાનાર્થશબ્દરત્નકોશ” ના કર્તા ---- --- --- - “સ્વાધ્યાય', પૃ. ૨૪, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, કાબર-૧૯૯૦ફેબ્રુઆરી-૧૯૯૧, પૃ. ૬૩-૬૬. સંસ્કૃત વિભાગ, બહાઉદ્દીન આર્ટ્સ, કોલેજ, જુનાગઢ-૩૬૨૦૦૧ १ वर्मा (डा.) श्यामा-आचार्य राजशेखर; मध्यप्रदेश हिन्दी अन्य अकादमी, મોવાણ; ૧૭૨; વ્રથમ સંદરન; ૬ ૧૨. २ काव्यमीमांसा-दशमोऽध्याय; बिहार राष्ट्रभाषा परिषद् पटनाः १९५४ 3 De S. K., A history of Sanskrit Literature Vol. I; University of Calcutta, Calcutta; 1962; Second edition; p. 418 4 Ibid-p. 429 5 Ibid.-p. 509 ગુજરાત રાજ્ય સંસ્કૃત અધ્યાપક મંડળના માર્ચ ૮૧ના શામળાજી મુકામે યોજાયેલ અધિવેશનમાં વંચાયેલ નિબંધ. For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy