________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
નશાન પા
. કલ્પના દેસાઈ આ મૂર્તિના સમય ઈ. સ.ની છઠ્ઠી અને સાતમીના સૂચવે છે.પ. આપણે હવે પાછા પગલે ગતિ કરીએ તેા સ્ક ંદમૂર્તિ પાંચમી-ઠ્ઠો અને બ્રહ્મામૂતિ ચોથી—પાંચમીમાં આવી રહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ બ્રહ્મામૂર્તિની છાતી, ઉદર અને કટીની બાહ્ય રેખા ગાંધારકલાનો ખ્યાલ ઊભો કરે છે, જયારે ખભા અને પ્રાકૃત પગ ભરતકલાનો સત્ત રચે છે. સભવ છે . ઉમાકાંત શાહ અનુમાન છે તેમ આ ખુદ પશ્ચિમ ભારતની સાવ સ્વતંત્ર એવી પ્રાચીન કલાના નમૂના ઢાય ! ખેર, ઢાંકની આ બ્રહ્મામૂર્તિ અતિ પ્રાચીન છે અને એક સાથે અનેક બાબત જેમ કે બ્રહ્માપૂર્જા, બ્રહ્મામૂર્તિ, મૂર્તિ કલા વગેરે ઉપર પ્રકાશ ફે"કે છે, આપણા વિમશને ઉત્તેજે છે.
૫ ઢાંની બીછ વિષ્ણુમૂર્તિ ડૌ. પ્રીયદ્ર પરીખ દ્વારા પ્રસિદ્ધિમાં આવી છે, પરંતુ સા રોલીની બાબતમાં એમની નજર શામળાના નિરૂપ વિષ્ણુ ઉપર રહી, વાસ્તવમાં એ મૂર્તિ ડૉ. આર. એન. મહેતા દ્વારા પ્રસિદ્ધિમાં આવેલ સૂરત જિલ્લાના તેણે ગામની વિષ્ણુભૂતિ'ની પરંપરામાં છે અને તેના સમચ ડો. પરીખ કહેછે તેનાથી વધુ પ્રાચીન છે. ઢાંની મજમુદારવાળી નિયમૂર્તિ ભાવનગર ગાંધીસ્મૃતિમાં અને પરીખવાળા મૃતિ" સૌરાષ્ટ્ર યુનિવર્સિ'ડીમાં સમાયેલી છે.
For Private and Personal Use Only