________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कतमेन दिग्विभागेन गतः स जाल्मः ?
"પ્રીતિ મહેતા - કાલિદાસના વિક્રમોર્વશીય નાટકના પ્રથમ અંકમાં સૂર્યની પૂજા કરીને પાછા ફરી રહેલે પુરુરવા સહાય માટે આજંદ કરતી અપ્સરાઓ પાસે જાય છે અને તેમના ભયનું કારણ પૂછે છે. અપ્સરાઓ ઉર્વશીને પરિચય કરાવતાં કહે છે કે –સ્વર્ગના અલંકાર સમી ઉર્વશી કુબેરભવનથી પાછી ફરી રહી હતી ત્યારે હિરણ્યપુરના કેશી દાનવે એનું ચિત્રલેખા સાથે અપહરણ કર્યું છે માટે એમને તે અસુરના ત્રાસમાંથી બચાવવાનાં છે. તે દાનવ ઈશાન-દિશા તરફ ગયો છે તેમ જાણીને રાજા પુરુરવા અપ્સરાઓને હેમકૂટશિખર ઉપર પિતાની પ્રતીક્ષા કરવાની સલાહ આપીને ઇશાન-દિશા તરફ રથ દેડાવવાની સારથીને આજ્ઞા આપે છે.
પરંતુ પ્રશ્ન એ છે કે-કેશી દાનવ ઈશાન દિશામાં ગયે હોઇ શકે ખરે? પરંતુ આ પ્રશ્ન જોઈએ તે પહેલાં બીજા પ્રતે પણ ઉદભવે છે–આ ઘટના કયા સ્થળે બની હેમકટ પર્વત કયાં આવેલું છે? કશી દાનવ કેશુ? કયા શહેરને છે !
આ ધટના અસરજતીર્થની ભૂમિમાં બની. માત્ર એટલે સેનાના શિખરવાળા પર્વત. આ પર્વત હિમાલયની ઉત્તરે આવેલ છે. તેનાથી પૃથ્વીના એક ભાગની સીમા નક્કી થતી હોઈ તેને “વર્ષ પર્વત' ગણવામાં આવે છે.. દુનિયાના ભાગ પાડતાં સાત વર્ષ–પર્વતમાં તે એક છે. એમ. આર. કાલેનું પણ આવું મંતવ્ય છે. મય નામના દાનવે આમારામાં સેનાનું, હવામાં ચાંદીનું અને પૃથ્વી ઉપર લોખંડનું નગર બાંધ્યું હતું એવી પોરાવિ માન્યતા છે. આકાશમાં રહેલા સેનાના બનેલા આ હિરણ્યપુરમાં કેશી રાક્ષસ રહેતા હતા. પરંતુ મહાભારત અનુસાર જોઈએ તો તારકાસરના તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુમાલી નામના ત્રણ અસુરોનાં ત્રણ નગર, આ લેખકોએ બ્રહ્માની આજ્ઞાથી મયદાનવ દ્વારા આ નગર પિતાના માટે બનાવ્યાં હતાં. આ નગરોમાંથી એક સોનાનું હતું જે સ્વર્ગમાં સ્થિર કહેવામાં આવ્યું છે, બીજનગર જે ચાંદીનું હતું તે અંતરિક્ષમાં સ્થિર માનવામાં આવ્યું છે. ત્રીજુ નગર મટ્યલેદમાં સ્થિર લોઢાવામાં આવ્યું છે. આમ આ રીતે જોતાં દેશી દાનવની વાત ન હોઈ શકે એમ પુરવાર થાય છે. આ દેશી દાનવ ઈશાન દિશામાં ગયે હોઈ શકે ખરો? કેશી દાનવ ઈશાન દિશામાં ગયો હઈ શો નહિ કારણ શતપથ બ્રાહ્મણ અનુસાર ઈશાન ખૂણામાં મનુષ્યો અને દેને વાસ છે. કાંડ-૧, અ-૬, બા-૨, કંડિકા-૪ અનુસાર ઈશાન ખૂણે એ સ્વર્ગને દરવાજો છે. જ્યાં ઊભા રહીને અર્થ તેમ જ દક્ષિણા અપાય છે. આ ઉપરાંત એતરેય-બ્રાહ્મણ અનુસાર નેતાં દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થતાં,
સાચાય', ૫. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી અને વસંતપંયમી અંક, ઓબ૨ ૧૯૦ફેબ્રુઆરી ૧૯૯૧, પૃ. ૪-૫૨.
• ૫, શાનમંદિર સોસાયટી, વાસણા, અમદાવાદ- - જેવા છે
For Private and Personal Use Only