________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવીન
આચાર્ય
પશ્ચિમની જધા ઉપર વરાહનું શિલ્પ છે. આ ઉપરાંત નર્તકીઓનાં શિલ્પ તેમ જ નાગયુગલ, વાદકો, તથા વરુણ અને ભૈરવનાં શિલ્પ છે. આ મંદિરની ઉત્તરની જંધામાં મહીષાસુરમર્દિનીનું શિલ્પ છે. દક્ષિણ પશ્ચિમની દીવાલ તથા બારશાખમાં વિષ્ણુનું શિ૯૫ હોય તેમ લાગે છે. આ ઉપરાંત ગણપતિ, નવગ્રહ પટ્ટ તેમ જ વિષ્ણુના દશાવતાર જોવા મળે છે. દશાવતારમાં શિપ ધસાઈ ગયેલાં હોવાથી ઓળખી શકાતાં નથી.
સમય
ગુજરાતી
આચાર્ય ગિરજાશંકર, વ-(સં.) ગુજરાતના એતિહાસિક લેખો. ભા. ૨-નં. ૧૪૩. પ્રકાશક-ધી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૩૫.
આચાર્ય. ન. આ, ગુજરાતને ચાવડા રાજયને સાંસ્કૃતિક ઇતિહાસ, પ્રકાશક-યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૭૩.
મહેતા. ૨. ના., ગુજરાતને મળેલ શિલ્પ સ્થાપત્યને વાર, પ્રકાશક-ગુ. યુ. અમદાવાદ પ્રથમ આવૃત્તિ, ૧૯૬૮ પ્રકરણ-૪.
- મુનિ જિનવિજયજી, ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની સાધન-સામગ્રી, પ્રકાશક-ગુજરાત સાહિત્યસભા, અમદાવાદ–૧૯૩૩.
પરીખ રસિકલાલ અને શાસ્ત્રી (ડો.) હ. ગં... ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, પ્રકાશક-ભે. જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૭૬.
શાસ્ત્રી (ડૉ.) હ. ગ, ગુજરાતને પ્રાચીન ઇતિહાસ, પ્રકાશક-ગુ. યુ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૪.
શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ-( સંદ) જૈનતીર્થ સર્વસંગ્રહ ભાગ ૧-૨-૩, પ્રકાશક-આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ, અમદાવાદ, ૧૯૫૩
અંગ્રેજી બર્જેસ જે. અને કાઉન્સ એચ.–ધી આર્કિટેકચરલ ઍન્ટીકવીટીજ ઓફ નોર્ધન ગુજરાત, લંડન, ૧૯૩૦.
સેમપુરા કે. એફ-ધી સ્ટ્રકચરલ ટેમ્પલસ એક ગુજરાત, પ્રકાશક-ગુ. યુ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૮.
૨
સ્થળ ઉપર કરેલી નોબ પરથી.
For Private and Personal Use Only