________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
ઢાંકની બ્રહ્મામાંર્તિ
નત્તમ પલાણ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું ઢાંક ગામ એનાં મૂતિશિ, ગુફા સ્થાપત્ય અને વાપીવિધાનથી ગુજરાતના એક પ્રાચીન કલાભંડાર તરીકે સુપ્રસિદ્ધ છે. અર્વાચીનકાળમાં જેમ્સ બજેસ પિતાના “ એટિવિટિસએફ કાઠિયાવાડ ઍન્ડ કરછ' (1876)માં ઢાંકની ગુફાઓ વિશે નોંધ કરે છે. ડો, હસમુખ સાંકળિયા પોતાના થિસિસ “ધ આકર્યોલેજ ઓફ ગુજરાત' (194)માં સહેજ વધુ વિગતે ઢાંકને પરિચય આપે છે. આ પછી ગુજરાતના રખડુ ફિરસ્તા ' એવા ડે. હરિલાલ ગૌદાની “ ગુજરાતને ભવ્ય ભૂતકાળ ' (1968)માં હાલ હયાત પુરાવશેની લાંબી યાદી આપે છે. અને પુરાતત્ત્વ સંશાધન મંડળ, પોરબંદરના વોરા તથા પલાણુ ધારા * તસવીરમાં ઢાંક ' નામને બાર છબીઓ સાથેને વિગતપ્રચુર લેખ “ સ્વાધ્યાય ' પુ. ૪, અંક ૩ (એપ્રિલ 1971)માં પ્રસિદ્ધ થાય છે. આ પછી ડૉ. ઉમાકાન્ત શાહ અને ડૉ. સોનવણે જેવા અભ્યાસીઓએ આ લેખકો પાસેથી જુદી જુદી તસવીર મંગાવી તેના વધુ સઘન અભ્યાસ અન્યત્ર આપ્યા છે.
ઈ. સ.ના આરંભથી માંડીને ઈ. સ.ની તેરમી સદી સુધીના ક્રમબદ્ધ પુરાવશેષો ઢાંકમાંથી પ્રાપ્ત થાય છે, ખાસ કરીને મૂતિકલાના આ અવશેષે સમગ્ર પશ્ચિમ ભારતમાં પ્રવર્તેલી કલાશૈલી વિશે ઘણું બધું અવનવું કહી જાય છે. ગુજરાતની કલા પરંપરામાં ગુપ્તકાળ એક મહાન અને અતિ રસિક વળાંક છે. ગુપ્તકાળમાં પણ આરંભની કલા અને ઉત્તરની કલા, ભલે રાજકીય દષ્ટિએ-ગુપ્તશાસન માત્ર પંચોતેર વર્ષે જ ગુજરાતમાં કયું હોય પણ કલાશેલીની નજરે એણે એક બાજુથી ક્ષત્રપ તો બીજી બાજુથી સ્વતંત્ર એવી પશ્ચિમ ભારતીય શૈલીને જન્મ આપે છે. આ સંક્રાન્તિકાળનાં બહુ જ ઓછાં શિલ્પ આપણી પાસે છે, તેમ જ જે છે (જે પ્રકાશમાં આવ્યાં છે, તેને અભ્યાસ પણ આપણે કલાના પરિપ્રેક્ષ્યમાં કરી શક્યા નથી. આજે ગુજરાતની કલા પરંપરાનું પુનઃમૂલ્યાંકન એક તાતી જરૂરિયાત બની રહેલ છે.
અતુ. હમણાંના મારા ઢાંકપ્રવાસમાં નજરે ચડેલી અદ્યાપિ અપ્રસિદ્ધ એવી એક બ્રહ્મા
થોડી ચર્ચા કરવાનું અહીં ધાર્યું છે. આ પહેલાં ડૉ. ગૌદાનીએ પિતાના ઉપર્યુક્ત સંથમાં સોલંકીકાળની એક બ્રહ્મમૂર્તિને અને રાપલાણે ‘તસવીરોમાં ઢાંક'માં એક પ્રાચીન બ્રહ્મામૂર્તિને નિર્દેશ કરેલ છે. સંભવતઃ આ ત્રીજી બ્રહ્મામૂર્તિ છે, કારણ કે તેનું પ્રાપ્તિસ્થાન, કલૌલી અને સમય ભિન્ન છે.
“સ્વાદયાય', પુ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, ઓકટોબર ૧૯૯૦ફેબ્રુઆરી ૧૯૯૧, પૃ. ૪૧-૪૬. - ૩, વાટી પ્લેટ, પોરબંદર ૩, ૫૫. . . ૪ , :
. સ્વાવ, ૬
For Private and Personal Use Only