________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે આપણે બીજ અલેપનિષદ વિશે વિચારીશું. તેને ભાવાર્થ આ પ્રમાણે છે.
વરુણની દિવ્યતા ભૂમિ ઉપર ઉતરે છે. મિત્ર અને વરુણનાં દિવ્યરૂપ દેખાય છે; જસ્થાય છે. રાજ વણે મને (વચન કે આશીર્વાદ ) ફરીથી આપ્યું છે. હું મિત્રનું આવાહન કરું છું. મારે તેજની કામના છે. હું વરુણ અને મિત્રને બોલાવું છું. ઈન્દ્ર દેવોને ઉતા છે. મને હેતાને પણ તે બોલાવે છે. ઈન્દ્ર અને દેવો મને ત્યજે નહીં અલા એ સર્વથી છોડ છે, સર્વથી છ છે, પરમમહાન છે; પૂર્ણ છે અને પરબ્રહ્મની શક્તિ છે. અર્થાત માતા છે. એક સ્તંભ મેં રાખે છે. હું યજ્ઞ વડે, યજ્ઞમાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર વગેરેને આહુતિ આપું છું. ઋષિઓના સર્વ અથર્વમંત્રો વડે હું ઈન્દ્રને પહેલાં અને પછી તેની છેષ્ઠ માયાને આહતિ આપું છું. પૃથ્વીમાં જે કાંઈ છે તે બધું અલ્લાનું છે અને વરુણ રાજા તે ફરીથી મનુષ્યને આપે છે. હું મિત્ર, અલા, મહાન દયાશીલ એવા ભગવાનને બોલાવું છું. એનામાં પૂર્ણતા ભરેલી છે. અલ્લા અનાદિ સ્વરૂપ છે. આ અથર્વણું શાખા મનુષ્ય, પશુઓ, જલચર વગેરે, બધા પર અનાદિ કાળથી કૃપા કરનારી છે. અલ્લાની શક્તિ અને સંહાર કરનારી છે. -
આ ઉપનિષદમાં પ્રયોજાયેલાં-ટ્રાય કરજો, દ, બી, સુમરાજ, fસહસત્તા વગેરે શબ્દો અરબી કે અન્ય કોઈ ભાષામાંથી લેવાયા છે. એ રીતે અહીં સંસ્કૃત તથા અસંસ્કૃત શબ્દોનું મિશ્રણ પણ જોવા મળે છે. સંસ્કૃતનાં પદોની છાયા માત્ર જોવા મળે છે. કારણ સંસ્કૃત પદ જે રીતે પ્રજાતું હોય છે તેવો પ્રયોગ અહીં જોવા મળતો નથી. પરંતુ અન્ય કોઈ ભાષાના નિયમ અનુસાર સંસ્કૃત પદેને ઉપયોગ કર્યો હોય તેમ લાગે છે.
વળી મનાવજન ૫દમાં બ. વ. લઈએ તે ઘરે ક્રિયાપદ યોગ્ય લાગતું નથી. તેવી જ રીતે વનt trગાપુન: પણ બંધબેસતું નથી. કારણુ વરૂણ એકવચનમાં છે. વળી મંત્ર બીજાની પ્રથમ પંક્તિમાં કંઈક ખૂટતું હોય કે કેમ તૂટ હોય તેવું લાગે છે. મરી: શબ્દનો અર્થ સ્પષ્ટ થતું નથી. તથા પૂવષ્ણુ એ વિચિત્ર સમાસ લાગે છે. મંત્ર સાતમાં દર્શાવેલ ઇદ હક ૬ શબ્દો દ્વારા જની અથવણ પદ્ધતિનાં દર્શન થાય છે, જે પાછળથી તંત્રના નામે જાણીતી થઈ.
આ અલોપનિષદ ઘણું મોડું લખાયું હોય તેમ લાગે છે. છતાં તેમાં પ્રથમ દર્શાવેલ શાક્તઉપનિષદની છાપ દેખાય જ છે. આ ઉપનિષદ સાત મંત્રોનું બનેલું છે, જો કે શાક્તઉપનિષદની જેમ તે વિકતિપાઠની પદ્ધતિ પ્રમાણે રચાયેલું નથી. શાક્ત ઉપનિષદના અંતમાં કે મંત્રમાં કયાંય અરે નો કે તેની શાખાને ઉલેખ થયેલ નથી. જ્યારે આ ઉપનિષદમાં મંત્ર સાતમાં ‘માવી gar” એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ ઉપનિષદના અંતમાં પણ "f અવયંવરમાં સનો રિવલ્લભૂ છે' એ સ્પષ્ટ નિર્દેશ કરે છે. જો કે આ અલોપનિષદ અથર્વવેદમાં કયાંય જોવા મળતું નથી. ઉપરાંત ત અથર્વનરાણમાં એમ દર્શાવ્યું છે. પરંતુ અથર્વવેદની કઈ શાખાનું ઉપનિષદ છે તેને ઉલેખ કયાંય નથી.
For Private and Personal Use Only