________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
૨૧
મધુમતી મ. ત્રિલે
આમ અવેદમાં વામદેવઋષિનું તેજ સ્વી છતાં વિનયાન્વિત, સમર્થ રાજકુળના જવાબદાર કુળગુર તરીકેનું, સનિષ્ઠ, આત્માનુભૂતિથી ગૌરવાન્વિત, આશા-ઉમાનું પ્રત્સાહક છતાં શાંતિ અને પરમ કલ્યાણનું ચાહક અને વ્યક્તિત્વ ઉપસી આવે છે. વામદેવઋષિને સમય દાશરાજ્ઞયુદ્ધને કારમો સમય હતો છતાં વામદેવમંડળમાં વિજય કે શત્રુવંસની, યશ કે ધન મેળવવાની પ્રાર્થનાઓ એટલી બધી નથી થઈકે જેટલી શાંતિ અને કયાણ માટે થઈ છે. ઈમ્ શબ્દ એટલો બધે વપરાય છે કે ઋષિનું સર્વ ઈરિત તેમાં જ સમાઈ જાય છે. આમ વામદેવ ઋષિને સાચા તત્ત્વદષ્ટા ઋષિ કહી શકાય એમ છે.
For Private and Personal Use Only