________________
૧૩
તીવ્ર અગ્નિમાં તપ્ત થયેલા પારાની જેમ કાપરૂપી શત્રુથી હણાએલા મનુષ્યમાંથી યશ, વ્રત, તપ, નિયમ, અનુકંપા, સૌભાગ્ય, ભાગ્ય, પઠન શક્તિ, ઇંદ્રિયના જય આદિ એક ક્ષણ માત્રમાં નાશ પામે છે.
मासोपवास निरतोsस्तु तनोतु सत्यं ध्यानं करोतु विदधातु बहिर्निवासम ब्रह्मव्रतं धरतु भैक्ष्यरतोस्तु नित्यं
रोषं करोति यदि सर्वमनर्थकं तत् ॥ २९ ॥
એક માસના ઉપવાસ કરવામાં તત્પર હા, સત્યમેાલા, ધ્યાનધરા, બહાર નિવાસ રાખા, બ્રહ્મવ્રત ધારણ કરો, અને ભિક્ષામાં હમેશાં રહ્યુ રાખા, પરંતુ જો તે રાષ કરે તે સર્વ નિષ્કુલ જાણવા.
आत्मानमन्यमथति जहाति धर्म
पापं समाचरति युक्तमया करोति पूज्यं न पूजयति वक्ति विनिंद्य वाक्यम्
किं किं करोति न नरः खलु कोपयुक्तः ॥ ३० ॥
પોતાના આત્માને હણે છે, ધમ ત્યજે છે, પાપ આદરે છે, કરવા ચેાગ્યને ફેંકી દે છે, પૂજ્યની પૂજા કરતા નથી, અને નિ ંદવા લાયક વચના બાલે છે. ખરેખર કાપીત માણસ શું શું નથી કરતા ?
दोषेषु सत्सु यदि कोऽपि ददाति शापं
सत्यं ब्रवीत्ययमिति प्रविचिंत्य साम