Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
પ્રશ્ન -
જવાબ – બે પ્રકારના નસ્ છે. પર્યાવાસ અને પ્રસ”. અહીં યુવાસ નગ્ ન લેતાં પ્રસન્ય નક્ લેવો કારણ કે તે માત્ર નિષેધ જ કરે છે. તેથી અ કારાન્ત સિવાયનાં માત્ર સ્વરાંત જ લેવા એવું નહીં પરંતુ વ્યંજનાન્ત પણ આવી શકે. તે જણાવવા માટે જ આ સૂત્રના ઉદાહરણમાં પયઃ નું ઉદાહરણ આપ્યું છે.
અર્થ -
૩૭
નરસો વા | ૧-૪-૬૦.
નરસ્ અંતવાળા નપુંસકનામો સંબંધી fસ અને અમ્ પ્રત્યયનો વિકલ્પે લોપ થાય છે.
વિવેચન - (૧) ‘ગિર + ત્તિ, મમ્ - નરાયા ખરા'' ૨-૧-૩ થી નરસ્ થયું. અતિગરસ્ + ત્તિ, મમ્ - આ સૂત્રથી ત્તિ અને અમ્ બંનેનો લોપ થવાથી ‘સોરું: '’, ‘‘૨:૫વાને...,'' સૂત્રથી અતિગરઃ થયું. (૨) અતિખરસમ્ - હવે આ સૂત્ર વિકલ્પે લાગતું હોવાથી ત્તિ અને અમ્ નો જયારે લોપ ન થાય ત્યારે ‘‘અતઃ ચમોડમ્'' ૧-૪-૫૭ થી સિ અને અમ્ નો મ્ થવાથી અતિખ઼રલમ્ સિદ્ધ થયું. (૩) અતિગરમ્ - ‘નરાયા ગસ્ વા' ૨-૧-૩ થી જયારે ના નો નરસ્ આદેશ ન થાય ત્યારે અતિખ઼ર + ત્તિ, ‘‘ અતઃ સ્યમોઽમ્'' ૧-૪૫૭ થી સિ અને અમ્ નો અમ્, અતિખ઼ર + અમ્ - ‘‘સમાનામોઽત'' ૧-૪-૪૬ થી અર્ નાં ઞ નો લોપ થવાથી અતિખ઼રમ્ સિદ્ધ થયું. આમ પ્ર.હિ.એ.વ.માં બે વિકલ્પે ત્રણ રૂપો સિદ્ધ થયાં. નામિનો લુત્વા ૨:૧-૪-૬૧
અનિષ્ટ રૂપો થાય. એ અનિષ્ટ રૂપોનો નિષેધ કરવા માટે જ આ સૂત્રમાં અનત: નું ગ્રહણ છે.
આ સૂત્રમાં અનન્તઃ (ઝ કારાન્ત સિવાયના) કહ્યું. એટલે બીજા સ્વરાંત જ આવી શકે. વ્યંજનાન્ત કેવી રીતે આવી શકે ?
જવાબ
અર્થ - નામ્યન્ત નપુંસકનામો સંબંધી સિ અને મમ્ નો લુમ્ વિકલ્પે થાય છે. વિવેચન – પ્રશ્ન – વારિ + ત્તિ અહીં બે સૂત્રો લાગે છે. એક તો ૧-૪-૫૯ અને બીજું ૧-૪-૬૧. તો બેમાંથી કયું સૂત્ર લગાડવું ?
-
૧-૪-૬૧ આ ચાલુ સૂત્ર જ લગાડવું ‘‘સ્વĚ પરમ્'' થી પરસૂત્ર હોય તેજ પહેલાં લાગે તેથી આ સૂત્રથી જ સિ અને અન્
નો લુફ્ વિકલ્પે
થશે.